________________
[ ૪૪ ]
ચે।ગ્યતા પ્રમાણે ઈનામ આપ્યું, અને જે અમીરાના દીકરાએ કે જે નાનપશુના સાખતીએ હતા તેમને પદવીએ આપી અને મેહેમુદશાહી અમીરાના પગારામાં વધારા કરી જાગીરાની જાસ્તીથી નીહાલ કર્યાં.
આ ચાલુ વર્ષના શવ્વાલ માસમાં (રાજા મહીના પછીના મહીનામાં) સીર ઇબ્રાહીમખાં ખુરાસાન તથા ઈરાકના ખાદશાહ ઇસભાઈલના એલચી આવી પહોંચ્યા અને સુલતાનના, હુકમને અનુસરીને અમીરા પૈકી એક ટાળી ભેગી મળી આમત્રણ કરીને ઘણા માનથી લઇ આવ્યા, મજકુર મીરે પીરાજાના પ્યાલા કે જે ઘણાજ સુદર હતા અને તેની સાથે એક નાની પેટી અને ઘણાં હીરકશી સાનેરી વસ્ત્રો અને ત્રીશ તુર્કી તથા ઇરાકી ઘોડાઓ કે જે શાહે મોકલ્યા હતા તે, ભેટ દખલ સુલતાનને અર્પણ કર્યાં, અને સુલતાને મજકુર મીરને તેના સાબતીઆ સહીત બાદશાહી પાશાકાથી અને રાજ્ય ઘટીત નામેાથી નીહાલ કર્યા.
કેટલાક દિવસ પછી સુલતાને વડાદરા તરફ કુચ કરી અને તે જીલ્લામાં એક શેહેર વસાવ્યું કે જેનું નામ ઢાલતામ્માદ જે હાલ વડેાદરૂં કહેવાય છે.
એજ કાળમાં આલખમંડુની શત્રુતા અને સુલતાન મેહેમુદ તથા સુલતાનમુહમ્મદની વચ્ચે યુદ્ધ થવાની અને કાપાકાપીની વેળા આવી પહેાંચવાની ખમર મળી. હવે સુલતાન મુહમ્મદે સુલતાન મુઝફ્ફરના આશરા લીધે અને મેહેમુદાબાદ નજીક આવી ઉતર્યાં સુલતાનની આજ્ઞાથી જોતું કરતું તેને આપવામાં આવ્યું. સુલતાને કહ્યું કે ખુદ્દાની કૃપા હશે તેા વર્ષાતુ ઉતર્યા પછી માલવા દેશના માંડુ (ગઢ) તરફ જઈ પેાહેાંચીશ. તેજ વખતે આલિખાન કે જે આસીર અને બુરહાનપુરને હાકમ હતા અને સુલતાનના જમાઈ થતા હતા તે, છેકરા છૈયાં લઇને સુલતાનની સેવામાં હાજર થયા. તેને થાડા દહાડા પછી વિદાય કર્યા, એજ વખતે ઇસમાઇલશાના એલચીના માણસેાથી સુલતાન મેહેમુદ મંડળીની જે વાતચીત થઇ હતી તેથી સુલતાનની રજા લીધા શિવાય મજકુર એલચીએ જતા રહ્યા. સુલતાનના મનમાં ઘણું લાગ્યું, તેથી ઘેાડા વખત પછી પેાતાના એલચીને ભેટા સાથે રવાને કર્યાં.
શવ્વાલ માસ ૯૧૮ હિજરીમાં સુલતાનના સાંભળવામાં આવ્યુ કે મજકુર સુલતાન મુહમ્મદના ભાઇ સુલતાન મેહેમુદ માંડુવાળેા માલવામાં હુકુમત કરતા હતા, અને પોતાના ભાઇની
૯૪૮ હિજરી.