________________
['૩૩ ]
આ વખતે દક્ષિણી મરેઠાના ભુમાટા ઘણાજ સંભળાતા હતા તેથી મુજાહીદખાન જાલેારીના પુત્ર મુહમ્મદ [કમાલખાં ( પાલણપુરને ફાજÜાર) એ પાતાની નાકરીને માનભરી સમજીને શૈખ તુલહકની માન રતે હજુરમાં અરજ કરી કે, દક્ષિણી લોકોની દાનત ભ્રષ્ટ થયેલી સાંભળાને મારા પુત્ર મુહમ્મદીરાજને મારી જગ્યાએ લશ્કરની સાથે મુકીને પોતપાતાના સ્વારા તથા પેલા અને નાકરા તથા જમીનદારાને સાથે લઇને અમદાવાદ પહેાંચું છું, જેથી આશા છે કે, આપના સેવકની કુમકે આવતાં લશ્કરને સરકારી કામ પુરૂં થાય ત્યાંસુધી ગુજરાતના ધારા પ્રમાણે ખાધાખારાકી સરકારમાંથી મળશે, કે જેથી કરીને તે મારી સાથે જીવ જોખમનું કામ બજાવે. આ અરજ મજુર કરવામાં આવી અને તે વિષે સુખા દિવાન ઉપર હજુર હુકમ આવ્યા કે, સુખા તથા ફાદારાને લખવામાં આવેછે કે, હુકમ પ્રમાણે અમલ કરવા, અને મના કરેલા કામથી દૂર રહેવું. તે સિવાય વળી ખીજે હુકમ સુખા દિવાન ઉપર આવ્યે કે મીર મીરને દરેક જગ્યાએથી ખસેડી મુકવા, તેથી હુકમ પ્રમાણે - રાબર અમલ કરવામાં આવ્યો.
પહેલાં બાદશાહજાદાએ લુગડાંગાંસડીના દાગાખાતાંમાં થયેલી ચારીના લીધે હાંસલ ખાતાંના ઉપરીની જગ્યાએ અબ્દુલવાસેની નિમણુંક કરી હતી અને કરાડગીરીની બહાલી કાયદા વિરૂદ્ધ હતી તથા તે-ખાતાંની દરાગી કાયદા પ્રમાણે હતી જેથી ઠરાવની અરજ વખતે તે હુકમ બધ રહ્યો અને કરાડગીરીનાં કામેા વિષે સુખા દિવાન અબ્દુલ હમીદખાન ઉપર જે હુકમ આવ્યેા તે પ્રમાણે કરવામાં આવ્યું. અને તે સાથે વળી એ પણ હુકમ કરવામાં આવ્યા કે, નાકરીની તજવીજના કાગળા ઉપર અને તેવાજ બીજા કાગળા ઉપર હલ્લુરમાં ગુંચવણુ, શક અને બનાવટ જેવું ધારી શકાય છે, તેથી એવું ઠરાવવામાં આવે કે, દીવાને તથા ખાલસાના અમીનાએ લખાણની શરૂઆત તથા સમાપ્તિ પોતાનાં હાથે કરવી, કે જેથી શક ઉત્પન્ન થાય નહિ અને એ પણ હુકમ થયા કે, સલ પૈકીના જે રૂપિયા ઇનામ તથા મદદખ દાખલ ખર્ચાય છે તેમાં કપણુ કાપ૩૫ : કર્યા સિવાય પુરેપુરા આપતા રહેવું અને વટાવ-ખર્ચ બતાવી કઇ હરકત કરવી નહિ.