________________
[ ૩૬૯ ]
માટે જે ત્યાં ક્રીથી મૂર્તિપૂજા થતી હાય તેા તેમાંથી સધળી મૂત્તિઓને બહાર કાઢી નાખીને તે મદીરને બધા ભાગ પાડી નાખવેા, કે જેથી ઈમા રતની નિશાની પણ રહેવા પામે નહિ, તે પછી બાદશાહી લાટા અને થાળી તથા સુરતમાંથી ખરી થયેલા એક ધાડા કે જે, ઘણાજ ખુબસુરત દેખાવવાળા, કદાવર બાંધાનેા અને ખાસ રવારીને લાયક હતા તે ખાદશાહને માટેજ ખરીદેલેા હતેા તે, તથા બીજો ઘેાડે કે જેનું નામ સમદ રાખલું હતું તે બિમાર હાવાથી હજીરમાં મેકલવામાં આવ્યેા નહેાતે તે બાદશાહજાદાને ઈનામ આપવામાં આવ્યાં. તે વખતે હજુરને હુકમ આ વ્યા કે, એતેમાદખાનનેા દીકરા મુહમ્મદ મેાહસન કે જે, ઐતેમાદખાનને ખિતાબ ભાગવે છે તેને રૂબરૂમાં ખેલાવીને કેટલાક ઘેાડા બતાવી તેના અશ્વજ્ઞાનની પરિક્ષા કરવી.
ત્યારખાદ ખાદશાહજાદા ઉપર હજુર હુકમ આવ્યે કે, એક વખતે સમસુદીનખાને એવી અરજ કરી હતી કે, પીર’ગીઓ સાથે કરારનામું કર્યા શિવાય વહાણા મુસાીએ જતાં નથી અને આઠ વર્ષ થયાં સુરતના વહેપારીઓ, આરબ સેાદાગરા અને મક્કાના વહેપારીઓનાં વહાણાને સમુ દ્રમાં લુટી લઈ નાશ કરવામાં આવે છે, તેમજ મુસલમાનેનાં વહાણા પૂરતી ધારતીમાં આવી પડયાં છે અને એતેમાદખાનની છેલ્લી કારકીર્દીના વખતથી આજ દીન સુધી ત્યાંના ફેાજદારા તેને ખંદોબસ્ત બિલ્કુલ કરી શકયા નથી તેમ કરી શકતા પણ નથી, અને ઇસ્લામીની દુઃખદાયક સ્થિતિ માટે આંખ આડા કાન કરીને દૂર દૂર કરતા કરે છે. સુરત-એ અમદાવાદના તાબામાં આવેલુ છે માટે તમે। અહાદુરે અંદરમાં રહેતા સેાદાગરે વિગેરે માહિતગાર લેાકેાની સલાહ લઇ એ વિષેના પૂરતા બંદોબસ્ત કરવા અને તેની વિગતવાર ખબર હજુરમાં લખી મેાકલવી. ફીરગી હદ ઉપરાંત વધી ગયેલા છે તેથી બિલ્કુલ વિલંબ કરવા જેવું નથી અને હવે કામ કરવામાં પણ સખ્તાઇ અને ખેમુરબ્વતીપણાની જરૂર છે. સમુદ્રમાં તુર્કી અને શ્રીર’ગી»ામાં આમનસામન લડાઇ ચાલ્યાજ કરે છે. તે કદી કદી એક ખીજાથી સરસામાં ચડી જાયછે. મસ્કતના ખારજીએ કે જેએ મક્કા તરતા ધર્મચુસ્ત લેાકેા છે તેઓની પાસે યુદ્ધ સામગ્રીએ પણ સારી છે. આપણા સરકારી લશ્કર અને પીરગીઓની વચ્ચે કદી પ લડાઇ થઈ નથી. તે બાદ હજુર આજ્ઞા પ્રમાણે સુખાના દીવાને ટાંપીવાળા