________________
૨ ૩૫૬
તે તરફ્ ગયા હતા. ત્યાં જઇને તેણે ગઝનીખાન જાલેારીની સાથે લડાઇ કરી પણ તેમાં તેને તેહ મળી નહિ, તે પછી ગઝની ખાતે પેાતાની ભેટ તથા પેશકશી દરબારમાં મેકલી હતી અને માલ માકલ્યાની બહાલીને હુકમ તેણે મેળવ્યા હતા, તથા જાતનાં ભાગની જાગીરા તથા પાગાને દોબસ્ત અને નેકરી પેટાને પગાર કે જે, ખસા સ્વારા જાતના અને પ્રગણાના સા રવારાનેા પગાર તેને મળતા હતા અને બાકીને ભાગ જાગીરદારાને મળતા હતા.
આ દેશમાં બખેડા ઉભા થયા અને રાજકારામારમાં ભંગ પડી ગયા ત્યારથી તે જગ્યા જમીનદારની માફક તેમના કબજામાં છે. તે લેાકેા ખાદશાહી સેવા કરતા નથી. અને આસપાસનાં કેટલાંક સ્થાનેને જબરદસ્તીથી ઝગડા કરી કબજે કરી લીધાં છે અને તે પાંસરે જવાબ પણ આપતા નથી. તેના ટુકમાં સાર એ છે કે, સુરતથ્યદરના મુસદી અમાનતખતે પોતાના જીવનની દોરી જગકર્તાને સ્વાધીન કરી દીધી હતી અને એક જાતની મરેઠાઓની ગડબડ તે તરફ ફેલાઇ ગઇ હતી. તેથી સુમા સાઅતખાંએ એવા ઠરાવ કર્યા કે, નજરઅલીખાનને તૈયાર લશ્કર આપીને સુખાના તેનાતી લેાકેાની સાથે રક્ષણાર્થે તે જગ્યાએ માકલી દેવા. જેથી તે ખંદરના રહેવાસીઓનાં કાળજાં ઠંડાં પડયાં. હલ્લુરમાંથી સુરત બંદરની મુસદીગીરી દયાનતખાનને અપાઇ, અને શેખ મહમ્મદ ફાજલ હુજુરી ગુરજબરદારની સાથે સાઅતખાનને એક હાથી ઇનામમાં મેકલવામાં આધ્યેા. આ વખતે જોધપુરના નાયબ ફેાજદાર પીરાઝખાં મેવાતી મરી ગયેા હતેા. તેથી સજાઅતખાંએ વીરમગામમાં નાયબ ફેજદારનું કામ કરનાર શેખ મુહમદ ફાજલ જાહિદને જોધપુરની ફાજદારી ઉપર નિમ્યા . અને ધોળકાના ખાલસા મહાલની અમલદારી તથા કેાજદારી સૈદ્ધ મેડિસનના બદલાયાથી હજુરમાંથી નીમાયેલા મીર મુહમ્મદ ખાકરને આપવામાં આવ્યાથી તેણે આવીને પેાતાને સાંપેલુ' કામ કરવા માંડયું. સને ૧૧૧૦હિ॰ માં સરકા હુકમ પ્રમાણે ખસે રૂપિયાના પુડાંથી એક હજાર ધાડા ખરીદ કરવા ઉમ્મતુલ મુલ્કની માહારને હુકમ સુષ્માના દીવાન ઉપર આવ્યેા.
કાળાં લુગડાં ઉપર મહેસુલ લેવાનો ઠરાવ.
સુરત'દરના મુસદીની એવી અરજ ખદરના મહેસુલ ખાતાં તરફથી એવું જાહેર
હજુરમાં આવી કે, પુરજાનાં થયુ` છે કે, જ્યારે પહેલા હુકમ