SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૭ ] રનાં ગરીખેાની હાલત જે ધણીજ ખરાબ થઇ ગઇ છે તેમાટે એક વર્ષ સુધી અનાજનું. મહેસુલ મા જાવું, કે જેવિષે પ્રથમ પણ લખાઇ ગયું છે, અને તે પછી ધારાપ્રમાણે વસુલ કરતા રહેવું; પરંતુ આ વર્ષે પશુ વર્ષીદની તંગી હાવાથી ગઈ સાલ કરતાં અનાજ ધણું મોંધુ' છે, છતાં જો મહેસુલ લેવામાં આવશે તેા ગરીએ બુમા પાડીને રડવા મડી જશે. આ ઉપરથી શ્રીમંત દયાળુ બાદશાહના હુકમ આવ્યા કે, સાયર કાઠાના મુસદી લોકાએ એવેા ઠરાવ રાખવા કે, માંધવારી વખતે અનાજના જે ભાવ ઉપરથી મહેસુલ મા કરેલું તે ઉપર નજર રાખીને જ્યાંસુધી સરતું ન થાય ત્યાંસુધી હાંસલ લેવું નહિ. સને ૧૦૯૮ હિ. માં સુખાના દીવાન-મુહમ્મદ તાહીરને મનસત્રમાં વધારે। અને અમાનતખાનના ખિતાબનું માન મળ્યું, અને અક્ષિ (વૃત્તાંત લેખક) મીર બહાઉદ્દીનખાનના મરી જવાથી તે જગ્યાએ મીર ગાજીને નિમવામાં આવ્યેા. એજ વર્ષે હવ્વુરમાંથી હુકમ આવ્યે કે, ખજાનામાંથી સાતહજાર રૂપિયા શહેર અમદાવાદના હકદારાને સુખાના સદરની મારતે હાથેાહાથ વહેંચી આપવા, અને ચાંપાનેર તથા અમદાવાદના તાખામાં આવેલા રખીઆલ ગામનાં ઝાડાની લીલી હરડેના મુખ્ખા સરકારી ખાસ ઉપયાગને માટે રાખવા, અને કારેજની વહેતાં પાણીની મેારી (નહેર) નું બાંધકામ, સલાપેાશ આગળ આવેલી મલેક શાખાન–ગુજરાતીની મસ્જીદની ખેરાત અને ૨૦૦૦ બે હજાર રૂપિયા વગરવિલ એ ખજાનામાંથી મેટા કાજી અબ્દુલાની અરજઉપરથી શાહઆલમની ગાદીવાળા સૈઇદ સુહમ્મદને આપવા. તે રૂપિયા એક આંકડે આપવામાં આવ્યા અને ખીજા કામેા બરાબર બજાવવા માટે પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યો. આ વખતે સુરતદરના મુસદી માતેમીદખાનની અરજ ઉપરથી હજુરના જાણુવામાં આવ્યું કે, સુહુમ્ભટ્ટ અકબર નિરાશાભર્યા દુઃખથી મુકત થઇને સત રે જઈ પહોંચ્ચેા છે. તે પછી દંડારાજપુરીના કિલ્લેદાર યાકુતખાન હબીએ અરજ કરી કે મુહમ્મદ અકબર કેટલાંક જંગી વહાણા સહિત પરાન જવાના મનસુખે તે બદરમાં આવેલા અને ત્યાંના રાજકર્તા કે જે મામ કહેવાય છે તેણે તેની ઘણી બરદાસ્ત કરી. કેટલાક દિવસ પછી સુરતના ખબરપત્રીના લખવાથી હરમાં ખબર થઇ કે, મુહમ્મદ આખરે ત્રણ માસસુધી મસ્કતમંદરમાં રહીને ત્યાંથી ઈરાનના બાદશાહ સુલેમાનશાહુ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy