________________
[ ૩૧૮
રના ત્રણ માણસોને ધારા પ્રમાણે સુખાના અક્ષિના અભિપ્રાય પુછી નોકર રાખવા; અને બાદશાહજાદાના આવી પહોંચતાં સુધી ત્યાંના બંદોબસ્તની સાવચેતી રાખવી. તે બાદ સુખાના દીવાન ઉપર હુકમ આવ્યા કે, મુખ્તા રખાન ( સુબા ) ની મારતા તે ખેહાર સ્વારાના એક માસના પગ રના રૂપીયા અહેમદાબાદના ખજાનામાંથી આપવા. તથા ગુમાસ્તા, મુશર્રફે અને તેહવીલદારાને પગાર કરવાના કામસારૂ તેની સાથે મેકલવા. પગાર આપ્યા પછી તેની હકીકત હજુરમાં લખી જણાવવી, કે જેથી તે નાણાં બાદશાહજાદાના વકીલોની રકમમાંથી વસુલ લેવામાં આવે.
હવે કામની વધારે ઉતાવળના લીધે ગુરજબરદાર મુહમ્મદ સીદ્દીક તિભાઇને આવ્યો. હજી સુધી સેારત સરકારમાં કાયમી ફેાજદાર આવ્યા નહોતા અને સુબાના તેખાબથી હજુરે જાણ્યુ હતું કે અક્ષિ મહાઉદ્દીનખાને સુબા મુખ્તારખાનને જાહેર કર્યું હતું કે, સારડના દેશાઇએ આ વખતે કેટલાક હુલ્લડખારાને રાખી સારડને ફેાજદાર વીનાનેા ખાલી જાણી કેટલાંક ગામે ઉપર લુટાટ ચલાવી છે, માટે જો ફેાજદાર આવી પહેચે તેટલી મુદત સુધી કરાડગીરીખાતાંમાં ચેડાક માણસાના લશ્કરનું હંગામી ખર્ચ ખાલસામાંથી મળે તે દોખરત સારી રીતે થઈ શકે. તે ઉપરથી સુબાએ પોતાના દીવાન મુહમ્મદ તાહીરને હામી ( કબુલાત ) આપવાને કહ્યું, પરંતુ દીવાને કહ્યું કે હજીર–આના સિવાય મારાથી હામી થઈ શકતી નથી. તેથી સુખાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, આવા પ્રકારનાં કામમાં હલ્લુર હુકમની રાહ નહીં વ્હેતાં સુખાની હામીથી આપી દેવું. બેઇએ; આ પહેલાં શાહ વરદીખાનને હુકમ ગયા હતા, તેથી તેના સાર પહે ચતાં સુધીમાં સુમાની હામીથી પગારદારાના પગાર કરવા અને તેની હકિકત લખી માકલવી.
જ્યારે એજ વર્ષે શાહ વર્દીખાને હજુર હુકમપ્રમાણે સારામાં પહેાંચી જઇને અરજ કરી કે, સરકારી કામ સર્ામે પહેોંચાડવાના હેતુથી ૪૬ શ્વેતાલીશ જાને પ્યાદાતરીકે, બર્કંદાઝ ( જેની કીમ્મત સરકારી ચાર રૂપિયા કરતાં ઘેાડી ઓછી થાયછે ) ના ઠરાવથી નાકર રાખ્યા છે, કે જે ખાદાએ અત્રે કામલાયક જણાય છે; તેા આશા છે કે તે લેાકેાના ડરાવનેા પગાર માના દીવાનના નામથી મેાકલવામાં આવશે. એ ઉપરથી સુખાના દીવાન ઉપર હુકમ આવ્યા કે, પ્યાદાએતે એક મા