________________
[ ૨૯૭ ]
જે, સારઢ સરકારના તામામાં ખાલસાતરીકે ગણાતા હતા, ત્યાંના જમીનદાર ાકરી તથા બંદરના રક્ષણ પેટે ચાથા ભાગ ભાગવતા હતા; કે જેણે નવી સનદને માટે સુખાના દીવાનને અરજ કરી હતી. જેથી સુમાના દીવાને હલ્લુરમાં અરજ કરીને રજા મેળવી તેને સનદ કરી આપી.
ગુજરાતના સુખાનાં સાયરખાતાંની ઉપજ કે જે, ગુજરાતી સુખાના તેવીલારાના પરગણામાં વપરાતી હતી, તે ખાલસા કરી નાખવામાં આવી અને મનાઇ કરેલા કરા કાઢી નાંખવાનેા હુકમ થયા, કે જે વિષે ઉપર લખાઈ ગયેલ છે. કેટલાક મહાલે! કે જે, સુખાવિગેરેની તેવીલમાં હતા તેમાં માફ કરેલા કરેાને લીધે એછી ઉપજ થવાથી પગારદારાએ અરજ કરી. આ વેળાએ મહારાજાના વકીલે હજીરમાં મુચરકા લખી આપ્યા કે, મહારાજાની જાગીરના મહાલમાં મા થયેલા કરે। અમે વસુલ કરીશું નહિ, તેમ ચીજોઉપરનું મહેસુલ મુસલમાના શિવાય હિન્દુઓ પાસેથી પણ ધારાપ્રમાણે લઇશું, અને તેમાં જે કાંઇ નુકશાની જશે તેવિષે કંઇપણ અરજ કરીશું નહિ. આ ઉપરથી હજુર હુકમ થયા કે, મહારાજાની જાગીરના મહાલામાં કાઇએ પણ કોઇપણ પ્રકારની ડખલ નહિ કરતાં હાથ ઘાલવા નહિ. તે પછી આખા રાજ્યના દીવાનેા ઉપર સરકારી આજ્ઞા થઇ હતી કે, જમીના, પગારા અને રાજીંદાના પાષણાર્થે હિન્દુઓ તરફથી જે કંઇ અપાતુ' હાય તે જપ્ત કરી લેવું. તેથી પેટલાદ પરગણામાં આવેલું રામા લરી ગામ કે જે, માજી ખાદશાહતના વખતમાં થયેલા કરમાનથી વાં નામના માણસને તે તરના લુટારાના ભયથી બચાવ અને રક્ષણાથે ઇનામમાં આપવામાં આવેલુ હતુ, તે ગામ આ કાયદાને અનુસરી જપ્ત કરવામાં આવ્યું; જેથી પ્રજાવ પૈકીના ખસા માણસાએ મહારાજા પાસે આવીને પેાતાની હકીકત જાહેર કરી. મહારાજાએ તે અરજી હજુરમાં મેાકલાવી, કે જે ઉપરથી તે લોકોને પ્રથમના ધારાની શરતાથી તે ગામ પાછું ઇનામ દાખલ આપવામાં આવ્યું. આ વર્ષે મહારાજાને હજુરમાં ખેલાવી લેવા હુકમ થયા, અને તેની સુભેગીરી ઉદ્દતુલમુક અમીન ખાનને સોંપવામાં આવી.