________________
( ૮ )
બદર મહાલ, કોડીનાર બંદર મહાલ, દેવનગર પુર બંદર મહાલ, અને ચીખલી અંદર મહાલ, તેની જમાબદી ચઉર્દૂ લાખ રૂપિયાની હતી.
ર મહાલ, સખાજીમલે સત્તર દર
અમીરાની જાગીર વિષે−ઈખતિયારૂલ મુલ્ક કે જે કાયમ દશહજાર
સ્વારાથી નાકરી કરતા હતા તેની જાગીરમાં અહુમ
અમીરાની જાગીરો.
ક્રૂનગર પરગણુ હતું. તેમાં ૪૪ ગામડાં હતાં. તેની ઉપજ ચાર લાખ રૂપિયાની હતી. પ્રાંતીજ પરગણું-તેમાં એંશી ગામડાં તે પાંચ લાખ રૂપિયાની ઉપજ હતી. ઝાલાવાડ પરગણુ –એમાં ૧૯ ઓગણીશ ગામડાં ને એ લાખ રૂપિયા વસુલાત હતી. હરસાલ પરગણું એમાં ૮૪ ચેારાશી ગામડાં ને ત્રણ લાખ રૂપિયા ઉપજ હતી. માડાસા પરગણુ-એમાં ૧૬૨ એકસેા બાસઠ ગામડાં ને આઠ લાખની ઉપજ હતી. મેરેજ પરગણુ’–એમાં ૨૪૫ ખસેા પીસ્તાલીશ ગામડાં, કે જે પૈકીનાં પચાસ ગામડાં ઇડરના રાજાનાં ઇનામનાં અને પચાસ ગામડાં ડુંગરપુરના રાજાના ઇનામનાં ખાદ જતાં બાકીનાં એકા પીસ્તાલીશ ગામડાંને ખેલાખ રૂપિયાની આવક હતી. પીપલાદ પરગણુ’-એમાં છત્રીશ ગામા ને ત્રણ લાખ રૂપિયાની ઉપજ. ફંડનાલ (કઠલાલ) પરગણું-કે જેને માસુરઆબાદ પણ કહેછે તેમાં ૪૪ ચુમાલીશ ગામેા તે ચાર લાખ રૂપિયાની ઉપજ હતી. બીરપુર પરગણું- એમાં ૧૬૫ એકસેા પાંસઠ ગામડાં તે ચાર લાખ રૂપિયાની ઉપજ હતી. ભીલ પરગણુ –એમાં ૧૩૮ એકસે આડત્રીશ ગામડાં ને દશ લાખ રૂપિયાની આવદાની હતી. જુમલે ૧૧ અગિયાર મહાલા અને ઉપજ ગુજરાતી ત્રીશ કરાડ ટકચાની હતી.
આબાદ કરેલી જાગીરની ઉપજ સાઠ કરોડ ટચા એટલે સાડ
લાખ રૂપિયાની હતી. સૈયદ મીરાં વા સૈયદ્ર હામેદ, સૈયદ મુબારકખાનના દીકરા કે જે ચાર હજાર સ્વારેાથી નેાકરી કરતા હતા તેમની જાગીરનું ધાળકા પરગણું હતું. તેમાં ત્રણસે પંદર ગામડાં હતાં. અને તેની આવદાની સેાળ કરાડ કચાની હતી. શેરખાન પેાલાદીની જાગીર સાતહજાર સ્વારાના બદલામાં અને હસન તથા જમાલની જાગીર પાંચ હજાર સ્વારાના બદલામાં ધાકરખાન શેરવાનીના પાંચ હજાર વારેાની અને રજકુંવરના પગાર પેટે પાંચ હજાર વારે। અને ત્રણ હજાર સુધી રજપુતા નારીમાં હાજર રહેતા હતા.