________________
[ ૨૨ ] બત્રીશમ સુબો મહાબતખાન.
સને ૧૯૭૨ થી ૧૦૭૮ હિજરી. મેહરમ માસની સોળમી તારીખે મહારાજા જસવંતસિંહના બદલાયાથી હજુરમાં ગુજરાતની સુબેગીરી ઉપર મહાબતખાનની નિમણુંક થઈ. તેને ખાસ પિશાક, સોનેરી સાજ હાજી ગફખાનની સહિત અરબી ઘડે, તથા ચાંદીના સામાન અને કે
5. દીવાની અને સરદાર
ખાનની ભરૂચથી ઇડકસબી ખૂલવાળો એક હાથી ઈનામ આપી તેના
લીલા ઈનામ આપી તેની રમાં બદલી. માનમાં વધારે કર્યો; તેમજ તેની તેહનાત પૈકીના બેહજાર ઘોડાઓ બેવડા-તેવડા કરી આપી ગુજરાત તરફ રવાને કરી દીધો. જેથી તેણે ત્યાંથી નીકળી સને ૧૦૭૩ હિજરીના રબીઉલ અવ્વલ માસની સત્તરમી તારીખ ને રવીવારના દિવસે અહમદાબાદ આવી પહોંચી સુબાને ચાર્જ સંભાળી લીધે. આ વખતે સરદારખાન કે જે, ભરૂચની ફોજદારી ઉપર નિમાયો હતો તે ત્યાંથી બદલાઈ ઇડરની ફોજદારી ઉપર આવ્યો. કેમકે ત્યાંના ફરજદાર શેરસિંહની સત્તા પૂરતી રીતે ચાલતી નહોતી; તેમ સરદારખાન પણ ઘણું લાંબા કાળથી અહમદાબાદના સુબાને તેહનાતી હતો, જેથી તેની નિમણુંક થઈ તે ઘણી યોગ્ય થઈ. તેને હુકમ કરવામાં આવ્યો કે, ઇડર પરગણાના તોફાની લોકોમાંથી જે કઈ અંતના પરિણામને જરાપણ વિચાર નહિ કરતાં બખેડા તથા તફાને કરી ખરાબ વર્તણુંકથી વર્તે તે તેને સર્ણ શિક્ષા કરવી, અને બીજા તફાની કે લુચ્ચા લવંગ વિગેરે બખેડીઆઓને પણ નાશ કરી, તેમનાં નામોનિશાન બાકી રહેવા ન આપતાં ખેદાનમેદાન કરી નાખવું. નવાનગરની જીત, અને બાદશાહી હુકમથી તેનું ઇસ્લામનગર
' નામ આપવું. નવાનગરનો પહેલો જમીનદાર રણમલસિંહ કે જે, સરકારી હુકમને તાબે રહી બાદશાહી શુભેચ્છકપણું ખરા તનમનથી જાળવતે હતો અને તે પ્રમાણે સદાએ બાદશાહી સેવામાં રહી પેશકશી પહોંચાડવામાં બિલકુલ કસુર કરતો નહોતો. તે આ વર્ષ (૧૯૭૩) માં મૃત્યુ પામ્યો, અને તેના કુંવર સતરસાલને તેની જગ્યાઉપર હજુરતરફથી કાયમ કરવામાં આવ્યો. જેથી તે બાદશાહી હુકમાનુસાર પિતાના પિતાની જગ્યાએ આવી પિતાના