SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૬ ] ચૌદમા સુબા મુકબખાન, ( શેખ બહાદુરનો દીકરો. ) સને ૧૦૨૧-૧૦૩૨ હિજરી. મુકખખાનને જાતની પાંચહારીની નિમણુક હતી. તે અબ્દુલ્લાખાનની બદલીથી ગુજરાતની સુએગીરી ઉપર નિમાઇ ગુજરાતમાં આવી પહેંચ્યા; પરંતુ તેનામાં રાજ્યકારે!ખાર તથા સિપાઇઓનું ઉપરીપણું કરવાની ચાગ્યતા નહાતી, તેથી મરહુમ બાદશાહની વારી આ દેશમાં આવ્યા પછી આ મુલકની સુભેગીરી શાહજાદા શાહજહાંને બક્ષવામાં આવી. કવિત અબ દી:સ્ત દૂરાં કરી, કાર હર મમ હર કારી. મુહુમ્મુદ્ર સરીની દીવાની. ગુજરાત દેશ જોવાને વાસ્તે બાદશાહની સ્વારીનું આવવું, દાદ ( દાવદ ) ના સીમાડામાં હાથીને શિકાર કરવા, તખીઅતની તંદુરસ્તીમાં ફેરફાર ( તેનું કારણ તે વર્ષમાં ગધવાળી હવા નિકળવાથી બનેલું ) અને ખુર્રમ એટલે શાહજહાં શાહıદાની ગુજરાતના સુબા ઉપર નિમણુંક અને કલ્યાણી પુત્રનું રાજ્યદરબારમાં આગ્રા રાજધાની તરફ પાછા ફરતી વખતે દોહદ મુકામે જન્મી સુલતાન મુહુમ્મદ આર્ગઝેમ નામ પામવું, પંદરમા સુબા શાહજહાં સને ૧૯૨ હિજરી. શ્રી બાદશાહતી ઇચ્છા હાથીના શિકાર ઉપર વધારે વળેલી હતી, તેમજ ગુજરાત દેશમાં આવેલા અહમદા બાદનાં વખાણું વારંવાર સાંભળવામાં આવેલાં, તેથી જહાંગીર બાદશાહની ઇચ્છા એવી થઇ કે અમદા બાદને તૈઈ ખારા સમુદ્રની સેલ કરી, પાછા ફરતી વખતે ઉનાળેા આવી પહોંચતાં હાથીના શિકારની મેસમ આવેથી શિકાર કરતાં રાજધાની તર રાતે થઇ જવુ. રૂસ્તમખાંની નાયબ અને મુહમ્મદ સફીની દીવાની.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy