________________
[ ૧૪૦ ]
હતી. આ વેળાએ જ્યારે શહાબુદ્દીન એહમદખાન ગુજરાતની સુબેદારી ઉપર હતા તે વખતે એતેમાઃખાન કેટલાંક કામે વિષે કરકસર કરવાની અરજ કરતા, જેથી તેનુ શુભેચ્છકપણું જણાતું હતું. જેયી બાદશાહે હિ॰ સત ૯૯૧ની આખરે એતેમાદખાન ઉપર ઘણી મહેરબાની કરી તેને સુખેદારી ઉપર નીમ્યા. જોકે શુભેચ્છકોએ ઘણી વિનંતી કરી કે ગુજરાતના બંદોબસ્ત તેને લાયક નથી; પરંતુ બાદશાહની જીમથી જે વચન નિકળ્યું હતું તે પાળ્યા વિના છુટકેા નહીં હાવાથી તે લેાકાતી વિનંતી ઉપર લક્ષ આપ્યું નહીં. ત્યારપછી એતેમાદખાન માનસહિત ગુજરાતની સુબેદારી ઉપર રાને થયું, તે વખતે મીટ્ અશ્રુતુરાબને અમીતી અપાઇ, ખાજા નિઝામુદ્દીન એડમ ને બક્ષી બનાવવામાં આવ્યા અને ખાજા અબુલ કાસિમ કે જેતે જાતની સેતી સત્તા હતી તેતે દીવાની મળી. તે સિવાય મુહમ્મદહુસેન શેખ, મીર અબુલ મુઝફ્ફર, બેગમુહમ્મદ બુકનાઇ, મીર મુહિમ્બુલ્લા, મીર શરઝુદ્દીન, મીર સાલેહ, શાહભેગ, મીર હાશમ, મીર માસુમ ભકરી, ઝેનુદીત ખટ્ટુ, સૈ‰ઢ જલાલુદ્દીનભકરી, સૈઃ ઇસહાક, કરાયશ કઆકા અને પહેલવાન અલી સીસ્તાની. તે સર્વેને તેની સાથે રવાતે કરવામાં આવ્યા. ઉપર લખેલા શખ્સને પાશાક તથા ધાડાનું ઇનામ આપી અત્રે વિદાય કર્યાં.
દાખાને કબજે કરવુ, અને એનેમાદખાન,તથા શહાબુદ્દીન એડમન્ન ખાનતે પરાજય.
બાદશાહી ધરતેા ઉપરી ( પ્રમુખ ) રમજાના દીકરા કરમઅલી કે જે બાદશાહી ઘરસબંધી ઘણા ભસાદાર હતેા તેને શહાબુદ્દીન એહમદખાનને લાવવાવાસ્તે નિમવામાં આવ્યા, કે જ્યારે એતેમાદખાન અહમદાબાદમાં પહોંચે ત્યારે તેને દરબારમાં લઇ આવે.
એજ સમયમાં સદરહુ સુબા હાજી ઈબ્રાહીમ સહિંદીની ગેરવર્તણુંકવાળી હકીકત માટે બાદશાહની સેવામાં અરજ થઇ અને લેાકેાનાં ટાળેટાળાં ફરીયાદ કરવાને આવ્યાં. ન્યાયી બાદશાહે તેના કર્મપત્રમાં બરતરફીને લેખ મારી તેને દરબારમાં મેલાવી લીધા; અને તેની ચાલ સાબીત થયા પછી તેને રણથખુરના કિલ્લામાં કેદ કર્યાં.
ટુકામાં એતેમાદખાન દરબારમાંથી ગુજરાતની અમલદ્દારીને વાસ્તે, અને કરમઅલી શહાબુદ્દીનને લાવવાને વાસ્તે નક્કી ડર્યાં. કેટલાક દ ગઇ કિલચી લેાકેા જે પહેલાં મિરઝાતી નેાફરી કરતા હતા, તે
પકડાયા પછી એહમદા