________________
[ ૧૩૦ ]
બીજો સુબા મીરઝાખાન,
( એરામખાનના દીકરો. ) હિ॰ સ૦ ૯૮૩–૯૮૫
મેાટાખાનના હજુરમાં પહોંચતાં પહેલાં ઘેાડાઓને દાધ દેવાના ઠરાવ થઇ ચુકયા હતા; તે વિષે સથી પહેલાં મોટાખાનને આના થઇ હતી. કેમકે એ માટે ઉપરી જ્યારે આ હુકમને માન્ય કરે તે! ખીજાથી કંઇ હા કે ના કહેવાય નહીં અને દાધ દેવાને બદોબસ્ત પાકે પાયે પળાય. તેણે પેાતાના સંબંધ ઉપર ભરેાસે રાખી હુકમને માન્ય કર્યાં નહીં, ને આગ્રા-રાજધાનીના બાગમાં એકાંતવાસ પસંદ કરી રહ્યો. બાદશાહે તેની માતુશ્રીની સેવાઓની પુનઃસ્મૃતિ કરીને તથા તેણે બજાવેલી ચાકરી ધ્યાનમાં લઇ તેના ઉપર ખીજીવાર કૃપાવંત થયા, અને એક ધાર્યું કે ગુજરાતદેશ તાબે થવાના પ્રથમ કાળથીજ તેના સ્વાધીન મુકવામાં આવેલા હતા; તે દેશ મેટા નામાંકીત રાજકર્તાઓનું રહેઠાણ હતું. મીરાને, પાતે કરેલી અયેાગ્ય અમાન્યતાથી લાજ આવી ગઇ એમ ધારી ફરીથી તેને ત્યાં જાગીર આપી નીમવા. એમ છતાં પણ મોટાખાને રાજી નામું આપી અરજ કરી કે, હવે સીપાહીના ધંધા ઉપરથી મેં મારૂં મન ઉઠાવી લીધું છે. હવે હું એમજ ધારૂંછું કે સરકારી આશીર્વાદીઓના દફ્તરમાં મારૂં નામ રહે.
વઝીરખાનની નાઈબ સુ
બેગીરી તથા વ્યાકદાસ
ની દીવાની.
દેશનું રક્ષણ બાદશાહાએ કરવું, તે એક અગત્યનું કામ છે, તેથી એરામખાનના દીકરા મીરજાખાન કે જે ચારહારીની સિરખુલ’દીનું માન ધરાવતા હતા, અને ભવિષ્યમાં અર્જુ મદખાનની મેટી પદવી પામશે એમ જણાતા હતા તે તેના વર્ણનની જગ્યાએ લખાશે. તેને ગુજરાતની સત્તા તથા અધિકારી બનાવવાનું માન મળ્યું. વજીરખાન, મીર અલાઉદ્દીન, કઝવેની, સૈદ મુઝફ્ફર તથા વ્યાકદાસને તેની સાથે રવાના કરી તેમને હુકમ કર્યો કે આ જુવાન છે અને તેને આ પહેલાજ અધિકાર છે, માટે ખરૂં ખાટુ સઘળું તમારે જોવાનું છે. વજીરખાન અમારા ધરના જુના માણસ છે, તે પણ સાથે જાય. તે વખતે મીર અલાઉદ્દીનને આ સુબાના અમીન નીમ્યા,
૧ એરામખાનનુ પાટણમાં માર્યા જવુ' અને આ નિરાશ્રીત પિતારહીત પુત્રનુ દુઃખમાં ડુખાવાનું વર્ણન સંભારવું.