________________
[ 5 ]
બાદશાહની બાદશાહતમાં છ જણ સુબેદાર થઇ આ સુખામાં તેમાયા હતા.
મુજાહિદુદીન અડ઼મદશાહ બાદશાહ, ( મુહમ્મદશાહ બાદશાહના કુંવર )
મંગળવાર જમાદીઉલઅવલ માસની ૧ લી તારીખ, ૧૧૬૧ ને દિવસે કુંદરા મુકામ કે જે પાણીપત તાલુકામાં છે ત્યાં જે વખતે અદાલીની તેહ પછી પાછા ફરતા હતા ત્યારે તે તખ્ત ઉપર ખેડા.
સન ૧૧૬૧ હિજરી.
તારીખ ૧૦ શુભરાત સને ૧૧૬૭ માં વજીરાથી ગુસપને લીધે કેદ થયેા. તેણે છ વ, ત્રણ માસ અને નવ દિવસ બાદશાહત કરી. એ બાંદશાહના વખતમાં રાન્ન અખતસિંગ આ સુબાની સુમેદારી ઉપર માન પામ્યા.
૧૧૬૭ હિજરી.
અઝીઝુદદીન મુહમ્મદ ઉર્ફે આલમગીર બીજે
અપેારની વખતે રવીવારના દીવસે શુભરાત માસની ૧૦ મી તારીખ સન ૧૧૬૭ હિજરીમાં દિલ્લી રાજધાનીના બાદશાહી કિલ્લામાં તખ્ત ઉપર એડી.
બ્રહસ્પતવાર તારીખ ૮ મી આઉસમાસ સને ઈશારા ( આના ) થી મારી નાખવામાં આવ્યેા. એણે પાંચ વર્ષ, સાત માસ ને સતાવીશ દિવસ રાજ કર્યું. બાલાજીરાવ મરેઠાને પ્રવેશ થવાથી આ સુબાની સુબેદારી ઉપર કોઇ પશુ તેમાયા નહીં.
૧૧૬૭ હિજરી.
૧૧૭૩ માં પ્રધાનના
મરેડાનુ ખળ તથા પ્રવેરા સ. ૧૧૭૩ હિ.
બીજા શાહજહાનનું રાજ્યાભિષેક
થવુ.
ગુરૂવારની સાંજ, રબીઉસ્સા માસ, સને ૧૧૭૩ હિજરીના દિવસે દિલ્લીમાં રાજ્યાસન (તખ્ત) ઉપર બેઠો.