________________
૫૭૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
પ્રકરણ ૧૦ કાલાણું, કાન્તિલાલ રામનારાયણ વિ. પાઠકઃ વાડમય પ્રતિભા' (૧૯૮૧). કાઠારી, જયંત
વિવેચનનું વિવેચન' (૧૯૭૩). જોશી, ઉમાશંકર
પ્રતિશબ્દ' (૧૯૬૭); “હૃદયમાં પડેલી છબી
એ” (૧૯૭૭). જોષી, સુરેશ
ગુજરાતી કવિતાને આસ્વાદ' (૧૯૭૧). ઝવેરી, મનસુખલાલ “પર્યેષણા' (૧૯૫૩); “અભિગમ' (૧૯૬૬) ઠાકર, ધીરુભાઈ
સાંપ્રત સાહિત્ય' (૧૯૬૮). ઠાકર, બળવંતરાય “આપણી કવિતાસમૃદ્ધિ' (૧૯૭૧); “નવીન કવિતા
વિશે વ્યાખ્યાનો' (૧૯૬૪). ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ પરિશીલન' (૧૯૪૯). દરજી, પ્રવીણ
નિબંધઃ સ્વરૂ૫ અને વિકાસ' (૧૯૭૫). ધ્રુવ, આનંદશંકર,
દિગ્દર્શન' (૧૯૪૧). પરીખ, રસિકલાલ પુરોવચન અને વિવેચન' (૧૯૬૫). પાઠક, જયંત
રામનારાયણ વિ. પાઠકઃ સર્જક અને વિવેચક
(૧૯૭૦). પાઠક, હીરા
કાવ્યભાવન' (૧૯૬૯); “વિકૃતિ' (૧૯૭૪). બક્ષી, રામપ્રસાદ
વામયવિમર્શ(૧૯૭૦). બૂચ, હસિત
અન્વય' (૧૯૬૯); “તદ્ભવ' (૧૯૭૬). બેટાઈ, સુંદરજી
“સુવર્ણમેઘ' (૧૯૬૪). બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ
“અન્વીક્ષા' (૧૯૭૦). માંકડ, ડોલરરાય
કાવ્યવિવેચન' (૧૯૪૯). મેઘાણ, ઝવેરચંદ “પરિભ્રમણ-૨, ૩ (૧૯૪૭). રાવળ, અનંતરાય
“સમાલોચના' (૧૯૬૬); “ગ્રંથસ્થ વાડ્મય
(૧૯૬૭); “ઉપચય' (૧૯૭૧) શેઠ, ચંદ્રકાન્ત
રામનારાયણ વિ. પાઠક' (૧૯૭૯) સુન્દરમ્
“અવલોકના' (૧૯૬૫); “સમર્ચના' (૧૯૭૮). ઉપરાંત [૧] સામાન્યમાંથી ૪, ૬, ૮, ૨૦; ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી–૧૯૩૪, ૧૯૩૭, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૪૧, ૧૯૪૫, ૧૯૫૬, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૬; સામયિક : “ઉદ્ગાર” નવે. ૧૯૭૯; કવિલેક’ જાન્યુ. ૧૯૭૬; “કુમાર” સપ્ટે. ૧૯૫૫; “કેસૂડા” ૧૯૫૭; “કૌમુદી' ચૈત્ર સં. ૧૯૮૧, માઘ