________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં. ૪
શકરલાલ શાસ્ત્રી (૧૯૦૨-૧૯૪૬)એ વ્રજલાલ શાસ્ત્રીરચિત ‘રસગ’ગા’નું સંપાદન કર્યું છે. ‘સાહિત્યને આવારેથી’ (૧૯૩૯), ‘સાહિત્યદ્રષ્ટાને’ (૧૯૪૧) જેવાં પુસ્તકામાં સાહિત્યકાર વિશેના અભ્યાસલેખા તથા કેટલાક લેખકાનાં જીવંત શબ્દચિત્રા આપીને એમણે ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. ‘પાનદાની’માં એમની વાર્તાએ સંધરાઈ છે. મણિભાઈ તંત્રી લેખક, વિવેચક અને પત્રકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા. ‘ગુજરાતી નવલકથા સાહિત્ય' એ એમની નેધપાત્ર કૃતિ છે.
૨૩૪ ]
જૈન મુનિઓનુ પ્રદાન : વિજયકેસરસૂરિજી(૧૮૭૬/૭૭-૧૯૨૯/૩૦)એ ચૈત્ર અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો આપ્યાં છે. મુનિ મંગલવિજયજી(૧૮૭૭– ૧૯૪૨)એ ધર્મ પ્રદીપ' આદિ પદ્યરચનાઓ અને ‘તત્ત્વાખ્યાન’ આદિ કૃતિ આપી છે. મુનિ રત્નચન્દ્ર સ્વામી(૧૮૮૧)એ ‘અર્ધમાગધી કા' આપ્યા છે. મુનિ જયન્તવિજયજી(૧૮૮૪-૧૯૪૮)એ ‘વિહારવન', ‘આબુ' વગેરે કૃતિએ ઉપરાંત સંસ્કૃત કૃતિઓનાં સ ́પાદન પણ આપ્યાં છે. મુનિ ન્યાયવિજયજી(૧૮૯૦)એ ‘જૈનદર્શન' આદિ કૃતિઓ આપી છે. વિદ્યાવિજયજી મહારાજ(૧૮૯૧–૧૯૫૪)એ ‘સૂરીશ્વર અને સમ્રાટ' નામની પ્રસિદ્ધ કૃતિ લખી હતી. ‘સમયને ઓળખા’ આદિ ગ્રંથૈાના પણ એ લેખક છે. મુનિશ્રી હિમાંશુવિજયજી (૧૯૦૪-૧૯૩૭) ‘સિદ્ધહેમશબ્દાનુશાસનમ્' જેવી કૃતિઓથી ખ્યાતિ પામ્યા હતા. મુનિ પુણ્યવિજયજી(૧૮૯૫–૧૯૭૧)એ જૈન આગમાના સંપાદન-સશોધનનુ ભગીરથ કાર્ય કર્યુ છે. તેએ નાગરી લિપિના નિષ્ણાત હતા અને અનેક શાસ્ત્રી, સંશાધકાના સંશાધન-સંપાદનક્ષેત્રે ગુરુ-માદક હતા. જૈન ઉપરાંત બ્રાહ્મણુ, બૌદ્ધ સાહિત્યના અમૂલ્ય ગ્ર ંથાનુ` એમણે સશોધન કર્યું છે. કૌમુદીમિત્રાનંદ' (નાટક), 'વસુદેવહિંડી', 'કથારત્નકાશ' (કથા), ધર્માભ્યુદયમહાકાવ્ય’ અને ‘બૃહત્કલ્પ' જેવી કેટલીક કૃતિઓના સંશાધન-સંપાદનમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના ગુરુ ચતુરવિજયજી સાથે જ એમણે એમનાં બધાં સંસ્કૃતપ્રાકૃતનાં સંપાદના કરેલાં છે. મુનિ રમણીકવિજયજીએ એમને સહાય કરી છે. ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' નામક નિબંધ પણ એમણે લખ્યા છે. ‘જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ' અને ‘કલ્પસૂત્ર' પણ એમની નેધપાત્ર કૃતિ છે.
સ'પાદનક્ષેત્રે અન્ય વિદ્વાનેામાં પ્રેમાનંદની બે કૃતિએનાં સંપાદના આપનાર મગળછ હૈ. ઓઝા (૧૮૭૦), નરસિંહ અને મીરાંનાં ભજનાના સંગ્રહે। આપનાર હરસિદ્ધભાઈ દિવેટિયા (૧૮૭૦–૧૯૬૮), ‘પંચદ’ડ' અને રસિકવલ્લભ'ના સંપાદક જેઠાલાલ ગે!. શાહ (૧૮૯૩), ભાલણ આદિની પ્રાચીન કૃતિઓના સંપાદક અને