________________
૧૯૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગ્ર'. ૪
ખંડ નવલકથારૂપે અને બાકીના ત્રણે ખંડ નાટકરૂપે રચાયેલા છે. પૌરાણિક નાટકા'માં પ્રાગૈતિહાસિક પરિસ્થિતિઓના આલેખનમાં નાટચાત્મકતાના જે લાભ મળ્યા તેને કારણે આ કૃતિના બાકીના ત્રણ ભાગ નાટકસ્વરૂપે આલેખ્યા હાય. નાટક કે નવલકથા પરત્વેની અનિણૅયાત્મક મનેાદશા પણ એમાં જણાઈ આવે. પ્રથમ ખ’ડ‘વિશ્વરથ'માં વિશ્વામિત્રની બાલ્યાવસ્થા નિરૂપ્યા પછીના બાકીના ત્રણે ભાગ — ‘શ’બરકન્યા’, ‘દેવે દીધેલી' અને ‘વિશ્વામિત્ર ઋષિ’—માં આ કથા વિશ્વરથવિશ્વામિત્રની જ વધુ લાગે છે; લેપામુદ્રાનું પાત્ર કેન્દ્રથી બહુ દૂર ખસેડાતું નથી છતાં વૈદિક યુગનુ વાતાવરણ, દાશરાજ્ઞયુદ્ધની ભૂમિકા વ. આલેખવાના આ પ્રયત્ન પ્રધાનતઃ તા વિશ્વરથમાંથી વિશ્વામિત્ર ઋષિના વિકાસની કથા જ બની રહે છે. મત્રદર્શન વગેરેનું આલેખન તે યુગના વાતાવરણને અલૌકિક સ્વરૂપે પ્રગટ કરવાના પ્રયત્ન છે તા દસ્યુ સાથેના પ્રસંગે, યુદ્ધ, ઉપ્રદેવની વિગતા, ઋષિ વિશેના ટલાક પ્રસંગે! વ. સમગ્ર કથાને અઐતિહાસિક ભૂમિકા પર લાવી તે જમાનાને વાસ્તવિક રૂપે નિરૂપવાના પ્રયત્ન છે. તેમની ઇતિહાસદૃષ્ટિ ઋિષઓને આદિ મનુષ્યા સમા ચીતરવા પ્રેરે છેતેા તેમની રંગદશી' ષ્ટિ તથા આર્યાવના ઉષ:કાળની ભવ્યતા-અલૌકિકતા પ્રત્યેના અહેાભાવ તેમને માઁત્રને અને અલૌકિક વાતાવરણ આલેખવા તરફ લઈ જાય છે. તત્કાલીન રંગભૂમિથી પોષાયેલી તેમની નાટચરુચિ તેમને તખ્તાપરક દસ્યા-સંવાદે આલેખવા ઉઘુક્ત કરે છે, હાસ્યપ્રસંગેાઅતિરંજક પ્રસ ંગેા ચિતરાવે છે, તેા ખીજી બાજુ આર્યાવર્તીની મહાકથાના આલેખનનું તેમનું સ્વપ્ન, તેની દિવ્યતા-ભવ્યતા-લેાકેાત્તરતાને મહિમા આલેખવાને તેમનેા ઉત્સાહ તેમની કલમમાં નવા રંગા પૂરે છે. પરિણામે સમગ્ર કૃતિમાં એક પ્રકારની દ્વિધા અનુભવાયા કરે છે છતાં, અગસ્ત્ય-લેાપામુદ્રાની ‘સ્નેહ’કથા, શાંબરી-વિશ્વરથની આ -અનાર્ય -પ્રેમકથા, વિશ્વરથના ભાવનાસંધ વગેરેથી કૃતિ આપણે ત્યાં વિશિષ્ટ પ્રયાગ બની રહે છે. એમાંના આર્ય-અનાર્ય-સબ ધ-પ્રશ્ન કાઈને ગાંધીયુગના ઊંચ-નીચાતિભેદના પ્રશ્નનું સૂચન કરતા પણ લાગે
રચનામાં રંગક્ષમતાને તે કદી વીસરતા નથી, ને છતાં તેમની કૃતિઓના સાહિત્યગુણ ઊણા નથી ઊતરતા. તેમને કંઈ કહેવાનું છે જ અને તે ‘નાટક'ની રીતે જ તે રજૂ કરી શકે છે.
રંગભૂમિ-નાટકનું સ્વરૂપ તેમને વ્યાવસાયિક પરંપરાગત રંગભૂમિમાંથી જ મળેલુ છે. તેમનાં પ્રહસનેામાં, ને ‘કાકાની શશી’ જેવી નાટયકૃતિમાં એ રંગભૂમિના શાખના પ્રભાવ સ્પષ્ટ છે, પરંતુ રંગભૂમિના સ્વરૂપને જાળવીને નવું નાટક' આપવાનું તે જ કરી શકયા છે. સાહિત્ય અને રંગભૂમિનેા, આપણા સાહિત્યક્ષેત્રે