________________
ગધ ૨૮૫
૧૧.
ઉપદેશમાલા' અને યોગશાસ્ત્રના બાલાવબોધોમાંની કથાઓ માટે જુઓ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભનાં પૃ. ૬ ૭-૧૨૬. ષષ્ટિશતક' ઉપરના સોમસુન્દરસૂરિ, જિનસાગરસૂરિ અને મેરુસુદરના બાલાવબોધો ભોગીલાલ સાંડેસરાએ એક સાથે સંપાદિત કર્યા છે (પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલા, ગ્રંથ ૧, વડોદરા, ૧૯૫૩) “પ્રાગુગદ્યસંદર્ભ પૃ. ૯૯ ષષ્ટિશતક પ્રકરણ', ત્રણ બાલાવબોધો સહિત, પૃ. ૮૪-૮૫ પ્રાગૂકાવ્યસંગ્રહ', પૃ.૯૨-૧૩૦; પ્રાગુગદ્યસંદર્ભ', પૃ.૧૨૭-૬૦
૧૩.
૧૫. પ્રાગૂકાવ્યસંગ્રહ', પૃ. ૧૦૦ ૧૬. એ જ, પૃ. ૧૧૧ ૧૭. ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ', પૃ. ૧૫. બીજા પ્રયોગ માટે જુઓ પૃ. ૪૩ ૧૮. “ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઓગસ્ટ ૧૯૬૧-૬૨માં ભોગીલાલ સાંડેસરાનો
લેખ “જયશેખરસૂરિકૃત ત્રણ શ્લોક.' ૧૯, સંપા. ભોગીલાલ સાંડેસરા (પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા, ગ્રંથ ૪, વડોદરા, ૧૯૫૬)
૨૦. સંપા. સુનીતિકુમાર ચેટરજી અને પં. બબુઆ મિશ્ર, કલકત્તા, ૧૯૪૦
૨૧.
બાલશિક્ષાનો પ્રથમ પરિચય પં. લાલચંદ ગાંધીએ પુરાતત્ત્વપુ.૩, અંકઃ૧)માં આપ્યો હતો. સલમેરના ભંડારમાં સચવાયેલી હસ્તપ્રત ઉપરથી એનું સંપાદન આચાર્ય જિનવિજયજીએ કર્યું છે. (રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા, ગ્રંથ ૩, જોધપુર, ૧૯૬ ૨)
૨૨.
એની નોંધ માટે જુઓ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પાટણના ભંડાર વિશેનો ચિમનલાલ દલાલનો લેખ, પૃ. ૩૬ -૩૭
૨૩. ગુજરાત વિદ્યાસભાના સંગ્રહમાંની સં. ૧૪૯૦ ઈ.૧૪૩૪)ની હસ્તપ્રત ઉપરથી એનું
સંપાદન હરિ હર્ષદ ધ્રુવે કર્યું હતું. બીજી અનેક પ્રતોનો આધાર લઈ એમાંથી ઉપયોગી વિભાગોનું સંકલન જિનવિજયજીએ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ પૃ.૧૭૨-૮૦)માં આપ્યું છે.
૨૪. જુઓ ચિમનલાલ દલાલનો ઉપર્યુક્ત લેખ, પૃ. ૩૭. ૨૫. મુદ્રિત : યશોવિજયજી જૈન પાઠશાળા દ્વારા, બનારસ, ૧૯૦૮ ૨૬. આ કૃતિના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ ‘સાહિત્યમાસિક, મે ૧૯૩૨માં ભોગીલાલ