________________
૫૬.
૫૭.
૫૮.
૫૯.
૬૦.
૬૧.
૬ ૨.
૬૩.
રાસ અને ફાગુ સાહિત્ય ૨૨૯
યં ડોમ્બિવા-માળ-પ્રસ્થાન-f ન-શિકા-પૂર-રામાીડ-હલ્લીસ-રાસગોષ્ઠી-શ્રીવિત-રાવ્યાદ્રિ (પૃ. ૪૪૫-૪૬)
‘રાગકાવ્ય’નું લક્ષણ આપતાં આચાર્ય હેમચંદ્રે નીચે, નાટ્યશાસ્ત્રની ટીકા ‘અભિનવભારતીમાં આચાર્ય અભિનવગુપ્તે કોહલની કહેલી કારિકા આપી છે તે, બતાવી છે. (પૃ. ૪૪૯)
જુઓ ૩૨મી સંદર્ભનોંધ.
यथोक्तं कोहन
'लयान्तरप्रयोगेण रागैश्चापि विवेचितम् ।
નાનારસ સુનિર્વાહ્યવયં વ્યિમિતિ સ્મૃતમ્ ।।(નાટ્યશાસ્ત્ર-ગાયકવાડ., ગ્રંથમાળા.; ગ્રં.૧, પૃ. ૧૮૩-૧૮૪)
एवमवान्तरवाक्यैरुपदेशो रागदर्शनीयेषु । सिंहादिवर्णकैर्वा क्वचिदप्यर्थान्तररन्यासात् ।।
(એ જ, પૃ. ૧૭૪). નૃત્ત ‘નાટ્યથી અભિન્ન છે એવો મત આપી તરત કહ્યું છે કે રાધવવિનયાવિરા વાવ્યાવિપ્રયોગો નાચમેવાભિનયયોાત્ - અભિનયનો યોગ હોવાને કારણે રાધવિનય વગેરે ‘રાગકાવ્ય' વગેરેનો પ્રયોગ ‘નાટ્ય' જ છે. માત્ર જેમાં અંગમરોડ વગેરે છે તે તો નૃત્ય છે, એમાં ‘નાટ્ય’ નથી જ. આમાં ‘રાઘવવિજય’ વરાળ થી ગવાવાનું અને મારીચવધ’ ककुभरागी ગવાવાનું આચાર્ય અભિનવ લખે છે અને કહે છે કે ગત વ રાજાવ્યાનીત્યુષ્યન્તે તાનિ; રાજો શીત્યાત્માસ્વરસ્ય,તવાધારભૂતં ાવ્યમિતિ (પૃ.૧૮૪).
ડૉ. રાઘવને એના અંગ્રેજી ‘શૃંગારપ્રકાશમાં સંસ્કૃત શું. પ્ર.ની કારિકાઓ ઉષ્કૃત કરી છે :
आक्षिप्तिकाथ वर्णो मात्रा ध्रुवकोऽथ भग्नतालश्च । वर्धतिकाच्छध्वनिका यत्र स्युः तदिह काव्यमिति ।। युक्तं लयान्तरैर्यच्च ध्वनिकास्थाननिर्मितैर्भवति ।
મિતિ વિવિધરાનું ચિત્રમિતિ તનુષ્યતે તિમિ: ।।(અંગ્રેજી‘શૃંગારપ્રકાશ',૫૪૯)
ભાવપ્રકાશન, પૃ. ૨૬૫
અંગ્રેજી શૃંગારપ્રકાશ, પૃ. ૫૫૧. ડૉ. રાઘવને અભિનયવાળી તાંજોરની બે હાથપ્રતોનો નિર્દેશ કર્યો છે, જે હવે પ્રસિદ્ધ થઈ ગયેલ છે, જે આ પૂર્વેની સંદર્ભનોંધ-૫૦માં બતાવ્યું જ છે.
સં. ૧૬૩૭ -ઈ. ૧૫૮૧ની ભો. જે. વિદ્યાભવનની નં. ૩૬૨૩ની પ્રત ઉપરથી રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર-જોધપુર' વતી ડૉ. પ્રિયબાળા શાહનું સંપાદન ‘ગીગિરીશ’