________________
૪૦.
૪૧. “બઇસઈ સહૂર્ણ શ્રમણસંઘ સાવય ગુણવંતા,
૪૨.
૪૩.
૪૪.
૪૫.
૪૬.
૪૭.
૪૮.
રાસ અને ફાગુ સાહિત્ય ૨૨૭
ડરાસમે તુ તથા મડલરાસમ્ || (ભાવપ્રકાશન, પૃ. ૨૯૭) આમાંના ‘મંડલરાસ’નું સ્વરૂપ ‘રાસસર્વસ્વ'માં મળે છે; જેવું કે स्त्रीभिश्च पुरुषैश्चैव धृतहस्तैः क्रमस्थितैः ।
મડલે યિતે વૃત્ત સ રાસ: પ્રોāતે બુધૈ:।। (ભારતી વૈદ્ય, રાસસાહિત્યઃ પૃ.૫૫)
મં. ૨. મજમૂદાર, ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો : પૃ. ૭૫
જોયઇ ઉચ્છવુ જિનહ ભુવિણ મિન હરષ ધરતા ।
તીછે તાલારસ પડઇ, બહુ ભાટ પઢતા,
અનð લકુટારસ જોઈઇ ખેલા નાચંતા ॥ (પ્રા.ગૂ.કા.સંગ્રહ, પૃ. ૫૨)
જુઓ આ પહેલાંની સંદર્ભનોંધ.
ડૉ. હ. ચૂ. ભાયાણીએ ‘સંદેશક-રાસકની અંગ્રેજી પ્રસ્તાવનામાં આ વિશે વિશદ ચર્ચા કરી છે. જુઓ પૃ. ૫૩-૫૬. ‘સંદેશક-રાસક'ની સંસ્કૃત ટીકા રચનાર પં. લક્ષ્મીચંદ્ર ટીકામાં આવતા ‘આભાણક’ છંદનું લક્ષણ આપી (પૃ.૧૨)૫ રાસ‰ન્દ્ર: એમ કહે છે.
અપભ્રંશકાવ્યત્રયી, પૃ. ૧૨ અને પૃ. ૨૭ : इयं च प्रथमं मञ्जरी भाषया નૃત્યાદ્ધિયિત (પૃ. ૧). ડૉ. રાઘવને ધ્યાન દોર્યું છે કે જે વૃત્તરાસ છે તેને વર્નર કહે છે (અં. શૃંગાર-પ્રકાશ, પૃ. ૫૫૦)
અપભ્રંશકાવ્યત્રયી, પૃ. ૨૯, જ્યાં ધર્મરસાયનો રાસæ અને અત્ર પદ્ધટિવિષે માત્રા ષોડશ પાળા: એમ ટીકાકાર જિનપાલે નોંધ્યું જ છે. ઉપદેશાત્મક આ ‘ઉપદેશરસાયન’ ૮૦ કડીઓની પદ્યરચના છે અને એમાં કશું કાવ્યતત્ત્વ પણ નથી. માત્ર તત્કાલીન અપભ્રંશ-રચના તરીકે એનું મૂલ્ય છે.
तह तओ कुलकमलो पाईयकव्वेसु गीयविसयेसु । अद्दहमाणपसिद्धो સંનેયરાસયં રહેય ।। સંદેશરાસક, પૃ. ૩
સંદેશાસક, માં. ૨૬-૩૦, ૪૧-૫૮, ૬૪-૬૮,૯૧-૯૨, ૯૬-૯૯, ૧૦૧-૧૦૩,
૧૦૪અ-બ, ૧૦૫-૧૦૭, ૧૦૯-૧૧૦, ૧૧૩, ૧૧૭-૧૧૮, ૧૬૧-૧૨૫,૧૩૦૧૩૬, ૧૩૯-૧૪૭, ૧૫૧, ૧૫૪-૧૫૫ ૧૮૪-૧૯૦, ૧૯૩-૧૯૮ આ કડીઓ રાસા છંદ કિંવા આમાળ છંદમાં રચાયેલ છે.
વૃત્તજાતિસમુચ્ચય (મુંબઈ યુનિ. જર્નલ, ૧૯૨૯), પૃ. ૬૦ વિહાંકરચિત વૃત્તજાતિસમુચ્ચયમાં ૪+૪+૪+ગુગુ એ પ્રકારનો ૧૬ માત્રાનો એક ‘રાસો' છંદ પણ બતાવ્યો છે :