________________
૨૨૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ની કહી શકાય તેવી રચનાઓ “રાસયુગના ગાળામાં જાણવામાં આવી નથી.
સંદર્ભનોંધ ૧. હરિ હર્ષદ ધ્રુવે સંપાદિત કરેલી વાચના ઉપરથી જે. એ. ગિયર્સને એના ભારતીય
ભાષા-સમીક્ષા' નામના સર્વેક્ષણ ગ્રંથના ૯ મા ભાગના બીજા ખંડમાં “મુગ્ધાવબોધ ઔક્તિકનું વ્યાકરણ આપ્યું છે ત્યાં અને કે. કા. શાસ્ત્રીએ ‘આપણા કવિઓ – ખંડ ૧માં પૃ. ૩૫૬-૩૬૩) સંખ્યાબંધ ઉદહરણો આપ્યાં છે. બધું નાગદમણ ગુજરાતી ભાષા. જુઓ પ્રેમાનંદકૃત દશમસ્કંધ,૧૬-૫૪. ગુજર ભાખાએ નવરાના ગુણ મનોહર ગાઉં.” જુઓ ભાલણ કૃત નળાખ્યાન ૧-૧ વગેરે. જુઓ ડૉ. તેસ્ટિોરિના મૂળ અંગ્રેજી ગ્રંથનો કે. કા. શાસ્ત્રીનો ગુજ. અનુવાદ (ગુજ. યુનિ. પ્રકાશન). એ નોંધપાત્ર છે કે મારવાડના જાબાલિપુર = જાલોરમાં રચવામાં આવેલી કુવલયમાલા' નામની પ્રાકૃત ગદ્યપદ્યાત્મક કથાના કર્તા ઉદ્યોતનસૂરિ ભિન્નમાળ સહિતના જાબાલિપુરના પ્રદેશને જ રશ્નો પુષ્પો
(સંદરો કુર્મશ:) કહે છે પૃ. ૨૮૨). આ રચના કર્તાએ શાકે ૭૦૦ (વિ. સં. ૮૩૫-ઈ. ૭૭૯)ના ચૈત્ર વદિ ચૌદસ જેટલા જૂના સમયમાં કરી છે. સખાઉનો અલ્બરૂનીઝ ઇન્ડિયા' એ અંગ્રેજી અનુવાદ-ગ્રંથ ૧, પૃ. ૨૦૨
જુઓ સરસ્વતીકંઠાભરણકાર ભોજદેવનાં વચન : કૃતિ તમે સીટી: प्राकृतं संस्कृतद्विषः। अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येय गुर्जराः।। २-१३
જુઓ અપભ્રંશ વ્યાકરણ અનુ. કે. કા. શાસ્ત્રી, પ્રસ્તાવના.
vj o
ઉમાશંકર જોશી
જુઓ ‘આપણા કવિઓ' - ખંડ ૧, પૃ. ૧૪૩-૧૫૧. અને ગુજરાતી .
સાહિત્યનું રેખાદર્શન' ખંડ ૧, પૃ. ૨૪-૩૦. ૧૧. ગુજરાત વિદ્યાસભા અમદાવાદનું કે. કા. શાસ્ત્રીએ સંપાદિત કરેલું પ્રકાશન ૧૨. બિકાનેરના સાદૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું મેં. ૨. મજમુદારે સંપાદિત કરેલું પ્રકાશન