________________ જૈન શાસનના ચમકતા હીંગ સંપાદક : વરજીવનદાસ વાડીલાલ શાહ નિરીઢણ : મહારાજશ્રી જયસુંદર વિજયજી 4 જૈનધર્મ સાર અહંતોને નમસ્કાર. સિદ્ધોને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયોને નમસ્કાર. લોકવર્તી સર્વ સાધુઓને નમસ્કાર. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપોનો વિનાશ. કરનાર છે અને તમામ મંગલોમાં પ્રથમ મંગલ છે. અહંત મંગલ છે. સિદ્ધ મંગલ છે. સાધુ મંગલ છે. કેવલિ પ્રણીત ધર્મ મંગલ છે. અહંત લોકોત્તમ છે. સિદ્ધ લોકોત્તમ છે. સાધુ લોકોત્તમ છે. કેવલિ પ્રણીત ધર્મ લોકોત્તમ છે. અહંતોનું શરણ લઉં છું. સિદ્ઘનું શરણ લઉં છું. સાધુઓનું શરણ લઉં છું. કેવલિ પ્રણીત ધર્મનું શરણ લઉં છું. પ્રકાશક : હરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટ્રેડર્સ 41, નરશીહ મહારાજા રોડ, બેંગલોર પ૬૦ ૦ર ટે. નં. 239580