________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૧૧
ખૂબ આકર્ષ્યા છે. આકર્ષણ કરવાયેાગ્ય દૈવત અને નવીનતા પણ તેમાં છે. તેમની નવલકથાએની વસ્તુસંકલના કરતાં પાત્રનિરૂપણ વધુ સચોટ હાય છે. તેમનાં પુરુષપાત્રો પ્રેમાળ પણ અક્રિય અને ઉદાસીન હેાય છે, ત્યારે સ્ત્રીપાત્રો ખૂબજ ત્યાગી અને ક્રિયાશીલ હેાય છે. પાત્રોનાં માનસ આલેખવાની શરદબાબુની શૈલી હૃદયંગમ છે અને ગુજરાતી લેખકાનું એ શૈલીએ એટલું આકર્ષણ કર્યું છે કે કેટલાક લેખકો એ શૈલીનું અનુકરણ કરવા પણ લલચાયા છે. શરદબાબુની નવલકથાના અનુવાદો ગુજરાતીમાં ભલે ઊતર્યાં, પણ ખેદ માત્ર એટલેા છે કે એક એક કથાના અમ્બે-ત્રણત્રણ અનુવાદો જુદાજુદા લેખકાએ કર્યાં છે અને જુદાજુદા પ્રકાશાએ પ્રસિદ્ધ કર્યાં છે. સાહિત્યદૃષ્ટિએ એ કથાઓની ઉપકારકતાને અવગણ્યા સિવાય કહેવું જોઇએ કે તેનેા વેપારી દિષ્ટએ લાભ લેવાય તે ખૂંચે છે. છતાં બધાય અનુવાદેને વાચકાએ ઠીકઠીક અપનાવી લીધા છે તે એ કથાએ પ્રતિના પક્ષપાતનું સૂચક ચિહ્ન બન્યા વિના રહેતું નથી. શરદબાબુની નવલકથાઓની નામાવિલ જ અહીં પૂરતી છે.
‘શ્રીકાન્ત’ના ચાર ભાગ (રમણલાલ સેાની અને ‘સુશીલ’), ‘વિપ્રદાસ’ (૧ રમણલાલ સેાની, ર્ ઉષા દલાલને અનુવાદ ‘સુવાસચંદ્ર'), ‘દત્તા’ (૧ ભાગીલાલ ગાંધી, ૨ માણેકલાલ જોષી), ‘શુભદા' (૧ શાંતિલાલ શાહ અને હિમાંશુ ચક્રવર્તી, ૨ રમણલાલ સાની), ‘શેષ પ્રશ્ન' (૧ માધવરાવ કણિક, ૨ રમણલાલ સેાનીના અનુવાદ ‘નવીના’), ‘ચિરત્રહીન’ (૧ માધવરાવ કર્ણિક, ૨ ભાગીલાલ ગાંધી), ‘પથેર દાબી’ (૧ દયાશંકર ભ. કવિ, ૨ બચુભાઇ શુક્લના અનુવાદ ‘અપૂર્વ ભારતી’), ‘નવો વહુ’ (‘શેષેર પરિચય’ : ૧ બચુભાઇ શુકલ, ૨ યાશંકર ભ. કવિને અનુવાદ ‘રેણુની મા’), ‘અનુરાધા' (બીજી ત્રણ નવલકથાએ સાથે, ૧ રમણલાલ સેાની, ૨ દયાશંકર ભ. કવિ તથા માણેકલાલ જોષી), ‘બડી દીદી’ (સુશીલ) એ કથાના આ ત્રીજો અનુવાદ છે,
અનુરાધા' નામક એઉ પ્રકાશનામાં એ કથા આવી જાય છે, ‘ગૃહદાહ’ (ભોગીલાલ ગાંધી), ‘દેવદાસ’ (‘જયભિખ્ખુ’ અને રતિલાલ દીપચંદ દેસાઇ), એ પહેલાં પ્રસિદ્ધ થયેલા અનુવાદોને સાથે ગણતાં ત્રીજો અનુવદ છે; ‘ચાંદમુખ’ (રમણલાલ સેાની)એ ઉપરાંત એ જ કથાને અનુવાદ ‘વૃંદાવન’ નામે બહાર પડયો છે.
અંગાળી: અંકિમખાણુ
શરદબાબુની નવલકથાએ ગુજરાતને જે ચટકા લગાડચો તેથી આકર્ષાઇને લેખકોએ બીજા જાણીતા બંગાળી લેખકેાની નવલકથાઓ પણ