________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું રનાં તેમણે લખેલાં અને અનુવાદ કરેલાં પુસ્તકે બહાર પાડ્યાં છે. મહત્ત્વનાં અને માહિતી મળી શકી તેવાં પુસ્તકોની નામાવલિ નીચે ઉતારી છે.
ઐતિહાસિક નવલકથાઓ-આનંદાશ્રમ (બંકીમકૃત આનંદમઠને અનુવાદ), ચંદ્રશેખર અથવા બંગાળાની ડગમગતી નવ્યાબી, શાહજહાંના છેલ્લા દિવસે અથવા માધવી કંકણ, પ્લાસીનું યુદ્ધ, હલદીઘાટનું યુદ્ધ, પતિની અથવા ભસ્મીભૂત ચિત્તોડ, કલેઆમ, ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય, જગ
નાથની મૂર્તિ, વિશ્વરંગ (પાંચ ઐતિહાસિક વાર્તાઓ), ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન, ચક્રવર્તી બાપ્પા રાવળ, ચાણક્યનદિની અથવા ચચ્ચ અને સુંધી, હમ્મીરહઠ અથવા રણથંભોરને ઘેરે, અનંગભદ્રા અથવા વલ્લભીપુરને વિનાશ, બેગમ બાઝાર-૩ ખંડ, બાદશાહ બાબર, ચક્રવર્તી હમ્મીર અથવા ચિત્તોડને પુનરુદ્ધાર, નાદિરને દરદમામ, કચ્છને કાર્તિકેય, યૌવનચક્ર-બે ખંડ, ભયંકર ભદ્ર-ત્રણ ખંડ, મહારાષ્ટ્રીય ઉષઃકાળ, અનારકલી, મહારાણી મયણલ્લા, પરાધીન ગુજરાત, નાનાસાહેબ, મુરીદે શયતાન, સિતમગર સુલતાન, કચ્છનો કેસરી, ગુરુ ગોવિંદસિંહ, વીર વૈરાગી અથવા બંદાબહાદુર, જયંતી અથવા સંતાલવિકાહ, રત્નદેવી.
સામાજિક નવલકથાઓ–આજકાલને સુધારો કે રમણીય ભયંકરતા, વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ, ચુડેલને વાંસો અથવા એક નટીની આત્મકથા-બે ખંડ, મુગ્ધા મીનાક્ષી, સંસાર સમસ્યા, મારી ભયંકર સંસારયાત્રા, આજકાલનું હિંદુસ્તાન–૪ ભાગ, કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી, વીસમી સદીની વસંતસેના–બે ભાગ, બાળવિધવા કલ્યાણી.
ઇતિહાસ ધર્મ અને તત્વજ્ઞાન–મૃગશીર્ષ અને વેદમાં આર્યોને ઉત્તરધ્રુવનિવાસ, જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, વિવેકાનંદ વિચારમાળાપાંચ ભાગ, અમરલાલ ચરિત્ર, અરવિદ વિચારમાળા-બે ખંડ, નારાયણ ગદ્યગંગા, બાંઢા એટલે રઘુવંશી, ધર્મભ્રષ્ટોનું શુદ્ધીકરણ, દંપતીશાસ્ત્ર, હિંદુ સંગઠન, સૌભાગ્ય રાત્રિ, હિરણ્યગર્ભ હિંદુ.
લોકકથાઓ-ભારત કથા-ભાગ ૧ થી ૧૦. કવિતા–કાવ્યકુસુમાકર. નાટકે—માલવકેતુ, કૃષ્ણભક્ત બેડાણ, સંસાર પારિજાત.
અપ્રસિદ્ધ સંપૂર્ણ નાટકના પ્રસિદ્ધ થએલા એપેરા–પરશુરામ, વસુંધરા, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, ચાલુ જમાને, દગાબાજ દુનિયા, દેવી દમયંતી, દેવી દ્રૌપદી, દેવી ભદ્રકાલી, સાધુ કે શયતાન, માયા મોહિની, અનંગ પવા, ગખંડન.