________________
૨૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તાર, આલી માસીનાં એચરિયાં, પ્રતાપી લક્ષ્મી–પ્રતાપ, સૂરજ પૂજનારી પ્રશ્ન યાને અદેખી હમશીર, જેક ટ્રેવર્સ, ખુદાએ બનાવી જોડી, ખેંણાટક, તફરમચી ત્રગડી, મૂર્તિની આંખને હીરા, તલેસ્માતી વીંટી, જગધર પુજારી, હૈદ્રાબાદના હજામ, મારી અચગીના દહાડા, નરગીસ, હરીકનું કાવત્રુ, રાજમાતાની સેવા, ઘેલા ગણેશ, પવિત્ર તાવીઝ, દરિયાની ડાકણ, હકદારના હક યાને જીલ્મી જાફર, ફિતૂરી દિલાવર, જફાકાર, સ્વપનાંની તાસીર, ચશ્મ ચાર, જંગલમાં મંગલ.
નાટકાઃ—આંધળે બહેરું, ચંડાળ ચેાકડી, કાંટાનું કંટેસર, જોડાકી દાર, મસ્તાન મનીજેહ, જેન્ટલમેન લેાકર, કડકા બાલુસ, ધણિયાણીનેા ધાક, ગરબડ ગોટા, પાતાળ પાણી, મધરાતને પરાણા, મુઠ્ઠા મુખખ, સેલે ધાંખરા, ટૉપ્સીટી, ફાંકડા કિંતુરી, ભમતા ભૂત, ચટાપટી, બહેન કે ખલા, હાંડા માસ્તર, એ મારા માટી, ચાનજી ચક્કર, ધરના ગવર્નર, ધનધન ધારી, સુખàા જામાસ, કુંવારું માળ, વાજતા ધુધરા, ખૂખીનું ખેાળિયું, લફંગા લવજી.
જાફરઅલી મિસ્ત્રી (અસીર)
સ્વ. જાફરઅલી મિસ્ત્રીના જન્મ તા. ૧૧-૧-૧૯૦૫ ના રાજ થએલે. તેમના પિતાનું નામ ગુલામહુસેન. તે ઇસ્નાઅસરી ખેાજા કામના
ગૃહસ્થ હતા.
સાહિત્યના અપાર શાખને લીધે તેમણે શાળાના અભ્યાસ છે।ડી દીધેàા. ઇ. સ. ૧૯૨૦ માં સેાળ વર્ષની વયે તેમણે પેાતાની કામ માટે “ ચૌદમી સદી' માસિક શરુ કરેલું અને સને ૧૯૨૧ માં મદ્દાહ સીરીઝ” નામની ગ્રંથમાળા શરુ કરેલી જેમાં ત્રણ પુસ્તકા આપેલાં. ૧૯૨૭માં તેમણે “ મુસ્લીમ લિટરેચર” ગ્રંથમાળા શરૂ કરી હતી. તેમના ધામિક અભ્યાસ સારા હતા. તા. ૫–૨–૧૯૨૯ ને દિવસે મુંબઈમાં તેમનું ૨૪ વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે મુંબઈમાં તેમનાં અપ્રકટ પુસ્તકા પ્રસિદ્ધ કરવા માટે અસીર સાહિત્ય કાર્યાલય 'ની સ્થાપના થઇ છે.
તેમનાં પુસ્તાની નામાવલિ નીચે મુજબ છેઃ
(૧) કુરકાનની ક્રિસ્રાસેાશી, (૨) જગતના માર્ગદર્શક, (૩) મવી દરબારના ભેદભરમે, (૪) હરમ અથવા પરદેા, (૧૯૨૭), (૫) તવહીદની કિલાસેાપી, (૬) જિહાદ, (૭) હઝરત મેાહમ્મદ, (૧૯૨૭), (૮) પ્રેમનું પરિણામ.