________________
ગુજરાતી શહેન વ્યવહારુ નડણી
અપવાદ–પી તથા જુઓ પછી નિયમ. વિકલ્પ–પિચળ-પીચળ.
૨૬. વિભક્તિ કે વચનના પ્રત્યય લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા નદી–નદીઓ, નદીમાં ઈ. સ્ત્રી–સ્રી, સ્ત્રીને ઈ. ખૂબી--ખૂબીઓ. બારીબારણાં. .:. ર૭. ૪ કરીએ, છીએ, ખાઈએ, જોઈએ, સૂઈએ, જઈએ, હાઈએ, મારીએ એવાં ક્રિયાપદનાં રૂપ બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું એવાં રૂપ દશાવ્યા મુજબ લખવાં.
આ ત્રણ નિયમ “ઈ+સ્વર” વિશે મુખ્યત્વે છે. માત્ર ૨૭ માં દ્વિતીય ભૂતકૃદતો વિશે લખ્યું છે, એ માત્ર લઘુપ્રયત્ન કાર પૂરતો એકદેશ જ આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર સાથે
સંબંધ ધરાવે છે. ૨૫મા નિયમમાં આપેલા શબ્દોમાં એ લઘુપ્રયત્ન કાર , ઉચ્ચરિત થાય છે, અને સ્વરભાર અંય શ્રતિ ઉપર હોવાને કારણે પૂર્વ કૃતિ
માંની “ઈ હસ્વ જ ઉચ્ચરિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે ઓ, નિયમથી કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ જાય છે. “પી (=ચેપ)” અપવાદમાં અપાય છે, એ ખાસ મહત્વને નથી; તેમ જ વિકલ્પ “પિયળ–પીયળ” આપ્યો છે, તે પણ મહત્વનું નથી. આપણે
વ્યવહાર પૂરતે “પીયો વીકારિયેઅને “પિયળ–પીયળ”માંથી પિયળ” ને કાયમ માટે સ્વીકારી લઈએ. પણ મહત્ત્વને અપવાદ તે રકમ નિયમ છે. સ્વ. નવલરામ પંડયાએ સ્વરથી શરૂ થતે પ્રત્યય લાગતાં અત્ય “ઇ” ને હવ કરવાને નિયમ ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલ. “નદીઓ” કેઈ ઉચ્ચારતું નથી; એ “નદિયો” ઉચ્ચારાય છે. છતાં સરળતા ખાતર આ અપવાદ સ્વીકારવામાં આવ્યો છે.
૧. આની ખરી કસોટી તો ત્રણ ક્ષતિવાળાં દીધું હકારાંત શબ્દોને “એ” પ્રત્યય લાગે છે, ત્યારે સમઝાય છે. દા. ત. ચોપડી શબ્દ છે. ચેપડીઓ= ચોપડિયે. મૂળ ચેપડી શબ્દમાં ૫માં આકાર લધુપ્રયત્ન છે. “ઓ” પ્રત્યય લાગતાં એ પૂર્ણ પ્રયત્ન બને છે, એટલે કે “ડી” પરને સ્વરભાર ખસી “પઅને “”માં વહેચાઈ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રત્યયમાં નથી થતી, એ સમઝવા જેવું છે, જેમકે પડી+માંચોપડીમાં, આમાં “પમાન અકાર ઇપ્રયત્ન જ છે. આવી ઝીણી વાતો સમગવાને પ્રયત્ન થાય તે જ એડણીના નિયમ બહુ સ્વાભાવિક બની રહે