________________
ગુજરાતી શબ્દોની વ્યવહાર જોડણી
૫.
૧૮મે। નિયમ એ અત્યંત સ્પષ્ટ કરી આપે છે કે એકાક્ષરી કે એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અન્ય ‘' દી જ લખવા, જ્યારે એકાક્ષરી શબ્દોમાં માત્ર નિરનુનાસિક ‘ઉ’ દીધું લખવા; તેવા શબ્દોમાં સાનુનાસિક ‘ ઉ’હરવ જ લખવા. એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અન્ય સાનુનાસિક અને નિરનુનાસિક ‘ઉ' હસ્વ જ લખવેા. માત્ર સરળતાના ઉદ્દેશ ઉપર
રણમાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ કાંઈ પણ ફેર પડતા નથી. નિયમા કરવામાં આવ્યા છે તે માત્ર લેખનમાં સરળતા લાવવા માટે વ્યવહાર પૂરતા છે; અને તેથી જ આપણી સામે એ વ્યવહારુ નિયમેા પ્રમાણે અંત્ય સાનુનાસિક નિરનુનાસિક ‘ઈ’ દીધ અને તેવા ‘ઉ' હસ્વ આવે છે; તે જ ‘ઉ' તે નિરનુનાસિક હોય અને તે એકાક્ષરી શબ્દમાં હોય તે “ અપવાદ ”માં બતાવ્યા પ્રમાણે દીધું જ લખવાનું પ્રાપ્ત થાય છે. અનંત્ય દશામાં તે સાનુનાસિક · ઇ–૩ 'નું સરખાપણું તેમ તેનાથી સ્વતંત્ર રીતે નિરનુનાસિક · ઈન્કુ 'તું સરખાપણું લેખનમાં વ્યકત કરવાનું નીચે ૧૯ થી ૨૪ સુધીના નિયમેામાં વિધાન છે
.
સિદ્ધાંત તરીકે એક વસ્તુ અત્યંત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણેામાં અત્ય ‘ઇ-ઉ' નાં ઉચ્ચારણ હસ્વ તરફ વધુ અને વધુ ઢળી ગયાં છે. માત્ર ‘ જ ’ અને ય’ એ એ અવ્યયેા જ એવા છે કે કોઇ પણ હવ ‘ ઇ-ઉ ’ પછી આવતાં એ ‘ ઇ-ઉ ' દી જ ઉચ્ચરિત થાય છે. લધુપ્રયત્ન અત્ય અકાર પણ આ છે અવ્યય પહેલાં પણ પ્રયત્ન બની જાય છે, એ પૂર્વે' સૂચવાયું છે જ,
અંત્ય ‘ઇ–ઉ’ જેમ હાલ સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દી જ આવતા હાય ( અને શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતા, પ્રાંતીયતાને કારણે; પછી તેા છેલ્લાં આઠ વર્ષના વધુ વ્યાપક અનુભવથી તે તરફની સમČક બુદ્ધિ ઓસરી પણ ગઇ છે. ) તે રીતે અનંત્ય ઇ– ’અસ્વરિત દશામાં હરવ ઉચ્ચરિત થાય છે. આને જ કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ ઇ– ' સાનુનાસિક હેાય ત્યારે દીધ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઇ–ઉ’ હસ્વ છે. અપવાદ ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુવાળુ' આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિના ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હી'ડાડ ”માં હીં ' દીધ નહિ, પણ હ્રસ્વ જ છે. “ રિસામણું ” અને “ સી'ચણિયું કે “ મીંચા`મણું ”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઇ’માં કાંઇ પણ તફાવત નથી; તે જ રીતે ઉતરડ ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘હુ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ ચિતાર ” “ મીઠાઇ ” “ મૂકેલું ” “ઉતાર” અને “જૂઠાણું ”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કાણુ કહી શકે તેમ છે
""
"
..
r
""