________________
ગુજરાતી શની વ્યવહારુ જોડણ
[ હકારવાળાં ક્રિયાપદે ] ૧૦. નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દેહ, કોહ, સોહ એ ધાતુઓને અનિયમિત
ગણી તેમનાં નીચે દર્શાવ્યા પ્રમાણે રૂપ સાબિત કરવા –
નાહ–બાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો,-હ્યા,-હી,હ્યું,હ્યાં; નાહીશ; નાહીશું; નહાશો; નહાશે; નહાત; નહાતે,-તી,-તું; નાહનાર, નાહવાને અથવા નાવાને; નાહેલે –લી-લું; નહા; નહાજે; નાહવું.
નવડા(રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયે; નવે નવાણુ.
ચાહ:–ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છે; ચાહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચહાત; ચહા,-તી,-તું; ચાહનાર; ચાહવાને; ચાહેલે,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું.
ચહવડા(રા)વવું; ચહવાવું; ચહવાય એ રૂપ શક્ય અને વ્યાકરણદષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રાગે પ્રચલિત નથી. ' સ્વીકારી. આ બધામાં બાંધછોડની નીતિએ છેવટ “જોડણીકેશ” આવ્યું અને ૮ મા-મા નિયમ પ્રમાણે અમુક શબ્દોમાં “હ” લખો અને તે ૮મા નિયમમાં બતાવ્યા પ્રમાણે, અને અમુક શબ્દોમાં ન જ લખવો, ૯મા નિયમમાં બતાવ્યા પ્રમાણે. આમાં લિપિની મુશ્કેલીને પ્રશ્ન પણ મૂંઝવતે બતાવાયો છે. તે વિશે શ્રી. કાકાસાહેબ “જોડણીકોશ”ની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો પણ છે. હાર સ્પષ્ટ બતાવવા પૂર્વના વ્યંજનો અર્ધા જ આપવા પડે. હવે જેમાં કાન છે તેવા વ્યંજનો તે અર્ધા મળે જ છે; પણ “જ' સિવાયના કાના વિનાના ક, ૨, ૩, ૬, ૨ એ વ્યંજનો ખેડા મૂકવા જોઇએ, તો જ સાચી રીતે તે યોજાય. અને તેમ છતાં આ બધાં સ્થાને માં એ લઘુપ્રયત્ન હકાર છે, એ તે સમઝાય જ નહિ, આને સરળ ઉપાય એક જ છે. હકારનું એ લઘુપ્રયત્ન કે સ્વરિત ઉચ્ચારણ બતાવવા સંસ્કૃત ભાષામાં વિસર્ગ બતાવવાને વપરાતું [૯] ઉપર નીચે બિદુવાળું ચિહન સ્વીકારી લેવામાં આવે તો આ આખો પ્રશ્ન સરળ થઈ પડશે. માત્ર આપણે ત્યાં લઘુવિરામ (કલન)નું ચિહ્ન ]િ એવું છે તે ગુજરાતીમાં છેડી દેવું જોઈશે. પૂર્વે તેના વિના ચાલ્યું હતું અને અત્યારે ચાલી પણ શકશે. તેનું સ્થાન : અલ્પવિરામ ચા અર્ધ રેખા લેશે. સ્વ-નવલરામવાળું વર્ણલેપચિન વર્ણને લોપ બતાવે છે, જ્યારે આ વિસગચિન તે વર્ણનું અસ્તિત્વ બતાવશે. ઉચ્ચારણ તે જાણવું જ છે. છાપખાનાની મુશ્કેલી પણ કાયમને માટે ટળી જશે; જેમકે બેન, વાણું, વાટલું, પિcળું, માવત, શેર, મેરબાન, મા:વરે, મોર, કેક, રેડ, પેર, પંચ. પદ્યબંધની દષ્ટિએ આની સંગતિ પણ સ્પષ્ટ છે. બાકી આવા શબ્દમાં સ્વરિત કે લઘુપ્રયત્ન ‘હ કયાં ખરેખર છે તે કહેવું કાંઈક મુશ્કેલ છે. છતાં પ્રથમ કૃતિમાં કે પછી, તે સ્પષ્ટ છે. કાઢવું, લોઢી વગેરે જેવાથી બંને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. --