________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી [ ગુજરાત વિદ્યાપીઠના નિયમેાનું વિવર્ણ ] કેશવરામ કા. શાસ્ત્રી પ્રાસ્તાવિક
કવિ નર્મદાશંકરના સમયથી ગુજરાતી ભાષામાં શબ્દોની જોડણી વ્યવસ્થિત કરવાના પ્રયત્નો શરૂ થયેલા અને અનેક વિદ્વાનોના પ્રયત્નો પછી લગભગ આઠ દાયર્ક મ. ગાંધીજીના આશ્રય નીચે ગુજરાત વિદ્યાપીઠ તરફથી જોડણીના વ્યવહારુ નિયમે અને શબ્દાવલી પ્રસિદ્ધ થયાં. છેલ્લાં દસ વર્ષામાં આ શબ્દાવલીનાં નાનાં મેટાં ચાર પાંચ સ`સ્કરણ થઈ ગયાં છે; તે દરમિયાન નિયમેામાં પણ સુધારાવધારા થયા છે. “ જોડણી માટે ખિસ્સાકાશ ’ની નવી આવૃત્તિમાં આપણને છેલ્લામાં છેલ્લું એ સુધારાવધારાવાળું સ્વરૂપ મળે છે. અહીં મુખ્યત્વે તે! એ નિયમાનું ટ્ર વિવરણ આપવાના જ પ્રયત્ન છે; પરંતુ સુધારાનાં દ્વાર કાયમને માટે બધ રાખવામાં નથી આવ્યાં તે સત્યને આધારે કેટલાંક આવશ્યક સૂચન અને સુધારાને નિર્દેશ કરવાના પણ પ્રયત્ન કરવામાં આવશે. “ શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી ”ના મારા થેાડાં વર્ષોં ઉપર પ્રસિદ્ધ થયેલા નિયમેાના ભાગે મારા તરફથી સ્વલ્પ જ અપવાદે ગુજરાત વિદ્યાપીઠની જોડણીના - નિયમેને સર્વથા સમાદર કરવામાં આવ્યા છે, એ મુખ્યત્વે બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનના પ્રમુખપદેથી મ. ગાંધીજીએ “ આથી જોડણીમાં સુધારાનાં દ્વાર બંધ થતાં નથી ” એ શબ્દો ઉચ્ચાર્યાં હતા, તે આશ્ર્વાસનથી, અને જેડણીકાશની નવી નવી આવૃત્તિએમાં નિયમેામાં તેમ જ છૂટક શબ્દોની જોડણીમાં હરવખતે સુધારા કરવામાં આવ્યા છે તેસહૃદય વૃત્તિના દ નથી. હું જે સુધારા સૂચવવા ચાહું છું, તે મારા નિયમેાની તન ઉપેક્ષા કરી, છેલ્લાં આઠ વર્ષોંમાં “ ભાષાશાસ્ત્ર ”ના અધ્યયન-અધ્યાપનને લીધે આ વિષયને અનેક રીતે જોવાજાણવાને જે લાભ મળ્યો, તેના જ ફલરૂપે બતાવવા માગું છું. મારા જૂના મતને હું તેમાં લેશ પણ આગ્રહી નથી તે કાઈ પણ સજ્જન ોઈ શકશે.
લિપિમાં દેશનાં સ્વાભાવિક બધાં જ ઉચ્ચારણા જાળવી રાખતા સક્રેતાને અભાવ હોવાથી, વળી પ્રાંતિક ઉચ્ચારણામાં એકને એક શબ્દ