________________
પાંચ વર્ષનું સાહિત્ય - બાલવાડ્મય વિજ્ઞાન
૧૧૩
‘દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય માળા’માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાઃ—‘વિજ્ઞાનના દ્રષ્ટાઓ’ ભાગ ૧–૨ માં સમર્થ વૈજ્ઞાનિકોની પ્રેરક જીવનરેખા સાથે તેમના સંશેાધનેના પરિચય બાલમેાધક શૈલીએ આપ્યા છે. વિજ્ઞાનની રમતા'ઃ એ ખાળવિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની દૃષ્ટિ ખીલવવાના આશયથી લખાયેલી છે. મેઉનાં અનુવાદક શ્રી. માંઘીમેન છે. ‘તારા અને ગ્રહે’ (મગનભાઈ પટેલ) બાળકાને ખગાળની પ્રાથમિક સમજ આપે છે.
‘માણસ ' (હિંમતલાલ ચુ. શાહ) : એ બાળાને માનવશાસ્ત્રની પ્રાથમિક સમજ આપે છે.
‘આલમની અજાયબીઓ' (ધીરજલાલ ટા. શાહ)ઃ એ દુનિયાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક નવાઇની માહિતી આપે છે.
‘કેમ અને કયારે’ (અરુણું પુ. મા.: ડુંગરસી સંપટ) વિમાનના ઇતિહાસ, ઊડા આકાશમાં’ (આપણી ખાલગ્રંથમાળા-ભરૂચ)ઃ એ બલૂન, ઝેપેલીન અને અને વિમાનની શેાધતું વર્ણન આપે છે. વિમાનની વાતા' (ગુર્જર બાળ ગ્રંથાવલિ : નવલકાન્ત નેમચંદ ભાવસાર) એ પ્લેનની રચના વિશેની માહિતી.
‘આપણાં પક્ષીએ' (નરેંદ્ર બધેકા)માં કેટલાંક સામાન્ય પક્ષીઓના ખાલોચક શૈલીએ પશ્ચિય આપવામાં આવ્યા છે. ‘પક્ષીમિત્રા’ (મગનભાઈ પટેલ: ગૂર્જર ખાળગ્રંથાવલિ)માં પણ સામાન્ય પક્ષીઓ વિશેની માહિતી છે. ‘પૈડું’ (કિરતન લટકારી)માં પૈડાની કાલ્પનિક અને ઐતિહાસિક વિકાસકથા વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે આપી છે.
‘પતંગ પે।થી' (ગાંડીવ બાલેદ્યાન માળા) પતંગ બનાવવાની અને ઉડાડવાની કળા વિશે સંક્ષિપ્ત સમજૂતી આપતા પાડેા; એ જ ગ્રંથમાળાના પુસ્તક ‘હુન્નરિકા’ (બાબુલાલ મા. શાહ)માં બાળકો ધેર બનાવી શકે તેવા નાના હુન્નરા તથા નુસ્ખાએ સંગ્રહેલા છે.
‘ભવ્ય જગત' (ગૂર્જર ખાલ ગ્રંથાવલીઃ સ્મણલાલ નાનાલાલ શાહ) જગતની ભવ્ય રચનાની વૈજ્ઞાનિક માહિતી.
‘વિડયા’(બાલિવનાદમાળાઃ નાગરદાસ પટેલડિયાની સંવાદરૂપે માહિતી. વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર) અને ‘કુતૂહલ ખંડ ર' (પદ્મકાન્ત શાહ) બેંકમાં પ્રચલિત અને નિત્ય જોવામાં આવતી યંત્રરચનાઓ, પ્રસંગા, કાર્યો વિશેની વૈજ્ઞાનિક માહિતી સરલ રીતે આપે છે. ‘અશાક ખાલ પુસ્તકમાળા'નાં એ પ્રકાશના છે.