SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભાષા, હિન્દી મરેઠી કરતાં ગાત્રે વધારે લલિત છે ને તેથી તે કોમળ-સૌન્દર્યમાં વધારે આગળ પડે છે, પણ મોટા મોટા અર્થ સમાવી કટિણ સૌન્દર્ય દેખાડે તે વળી કોમળ કઠિણ બને સૌન્દર્યનાં સમિશ્રણે એક નવુંજ ઉત્તમ સૌન્દર્ય પ્રકાશે–એવી થવાને તેને કેળવણી મળવી જોઈએ. શબ્દભવ્હેલ વધારવાને અને અનેક વિષય સેલથી લખાતા થાય તેને માટે સારા સારા ગ્રન્થકારો થવા જોઈએ. એઓ પોતાના કાર્યને માટે સરળતાથી નવા શબ્દો જોડશે, પરભાષાના + યોગ્ય જણાશે તે સઘરશે અને સંસ્કૃતનામ એ ઉપરથી આપણું પ્રાકૃતધાતુ થયા છે તે સ્મરણ કરતાં જણાય છે કે કરણમ’ એ ઉપરથી “કરના; કરણે, કરઉં-વું એમ પ્રાકૃતરૂપ થયાં છે. આ, એ, ઉં, એ ભેદ પરત્વે હિન્દુસ્થાની, મરેઠી, ગુજરાતી લોક કેવા હતા ને છે તે વિષે ને એ ત્રણ ભાષામાંથી કઈ બેને પરસ્પર સમ્બન્ધ વિશેષ છે (ગુજરાતીને હિદુસ્થાની સાથે વિશેષ સમ્બન્ધ છે એમ કેવાય છે પણ દક્ષણી સાથે વિશેષ છે એમ મને કેટલીક વાતે જણાય છે) એ વિષે અને દક્ષિણ ગુજરાતી આર્ય ને હિન્દુસ્તાની આર્ય ક્યારે ને કીએ કાળે જુદા પડશે એ વિષે મન માન્યા શોધ સાધન હોય તે થઈ શકે તેમ છે. ડ નું બન્ને પ્રકારનું ઉચ્ચારણ હિંદી મરેઠી ગુજરાતીમાં સરખું જ છે, જેમ દક્ષણીમાં ૨, ૪. સ. એ ઉચ્ચારણ છે તેવું હિન્દીમાં નથી પણ આપણા ચરોતરનો ચ તેને કંઈક મળતો આવે છે. જૂની ગુજરાતીમાં વક્કીને પ્રત્યય કહીંકહીં ચાચી લખાયાં છે. એઓ નાં પિળાં ઉચ્ચારણ મારા જાણ્યા પ્રમાણે દક્ષણમાં નથી. “રેવું,” રહાણે, “રહના,” એ ત્રણ રૂપ જોતાં હ નું ટુંકું થઈ જતું ઉચ્ચારણ જેમ ગુજરાતી દક્ષણીમાં થાય છે તેમ હિન્દીમાં થતું નથી-દક્ષણી કરતાં ગુજરાતીમાં વિશેષ ટુંકુ થાય છે ને એ ઉપરથી ને પાછળ આપેલા દાખલાઓ ઉપરથી જણાય છે કે ગુજરાતી ઉચ્ચારણનું વલણ શબ્દને સિક્કોચવા ભણી છે ને સક્કોચ થયેથીજ પસરેલું કોમળ અંગ્ગ, ઘટ તથા બલિષ્ઠ બનશે. અનુસ્વારનું ઉચ્ચારણું આપણામાં જેવું વિલક્ષણ છે તેવું બીજી ભાષામાં નથી. અર્થજ્ઞાન વધે તેમ તેને ક્ષેમ રાખવાને યોગ્ય પાત્ર જોઈએ માટે ભાષામાં શબ્દનું ભરણું તે કરવું જ પણ પરભાષાના લેવા કે ન લેવા? સંસ્કૃતમાં કેટલાએક પરિભાષાના શબ્દો છેજ (ને મેં એક ઠેકાણે વાંચ્યું
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy