________________
'
ગ્રંથ અને ગ્રંથકાર છે. ૭
વ્યાખ્યાનો દ્વારા પિતાની શક્તિને એ દિશામાં ખૂબ રડવા માંડ્યા. ૧૯૮૭ માં “દીક્ષા મીમાંસા' અર્થાત દીક્ષા પદ્ધતિ પર સામયિક પ્રકાશન અને ૧૯૮૮ માં અયોગ્ય દીક્ષા હામે નિબંધો પ્રગટ કર્યા. તેજ અરસામાં શાસ્ત્રીય પુરાવાથી પૂર્ણ “દીક્ષા ધાત્રિશિકા' (સંસ્કૃત-કાવ્ય) લખી ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી અયોગ્ય દીક્ષા સામે તેમણે જબરી ઝુંબેશ ઉઠાવી, અને ખૂબ લોકમત જગાવ્યો. વડોદરાની ધારાસભામાં “દીક્ષાને કાયદો’ પાસ થવામાં આ આંદોલને બહુ સહાયતા કરી.
–: એમની કૃતિઓ:૧ મહેન્દ સ્વર્ગારોહ સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય-વિ. સં. ૧૯૬૯ ૨ ન્યાય કુસુમાંજલિ સંસ્કૃત કબદ્ધ કાવ્ય–૧૯૬૯ (આવૃત્તિ ૧) ૩ ન્યાયતીર્થ પ્રકરણ– સંસ્કૃત ગદ્ય – ૧૯૬૯ ૪ પ્રમાણ પરિભાષા ટીકા-સંસ્કૃત ગદ્ય – ૧૯૭૦ ૫ ન્યાય શિક્ષા – હિન્દી
૧૯૭૦ ૬ ધર્મ શિક્ષા - by
૧૯૭૧ ૭ જૈન દર્શન – ગુજરાતી – ૧૯૭૪ (આવૃત્તિ ૧) ૮ અધ્યાત્મતવાલોક સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય ૧૯૭૬ (આવૃત્તિ ૧) ૯ સદેશ
સંસ્કૃત પદ્યમાં ગુજરાતી ૧૦ સુબોધપદ્યરત્નાવલી સંસ્કૃત પદ્ય સંગ્રહ ગુજ
રાતી અર્થ સાથે ૧૯૭૭ ૧૧ ધર્મગીતાંજલિ હિન્દી ખંડ કાવ્ય ૧૯૭૯ (આવૃત્તિ ૧) ૧૨ વરધર્મનો ઢઢેરો ગુજરાતી
૧૯૮૩ ૧૩ વિજયધર્મસુરિની વિજયષણ ગુજરાતી
૧૯૮૪ (આવૃત્તિ ૧) ૧૪ વરધર્મને પુનરૂદ્ધાર ગુજરાતી ૧૯૮૪ (આવૃત્તિ ૧) ૧૫ આપણી ઉન્નતિને માર્ગ ગુજરાતી ૧૬ આત્મભાવ દિગ્દર્શન , ૧૭ માનવધર્મ
છે (આવૃત્તિ-૧) ૧૮ વિચાર સંસ્કૃતિ ,
૧૯૮૫ (આવૃત્તિ-૧) ૧૯ વર્તમાન સાધુ દીક્ષા : - સંબધે મારા નમ્ર ઉદ્દગારો-ગુજરાતી - ૧૯૮૫
૧૯૮૫