________________
ભટ્ટશ્રી ગિરિધરશર્માજી
ગુજરાતી સાથે સંબંધ ધરાવતાં એ પુસ્તકે ઉપરાંત ૧ મેવાસ, નીતિવન, ગાનવિષય:, મvહસ્ટમ, વાધ્યનિg, vણरत्नप्रभा, न्यायवाक्प्तधा, जारकरलम् , सहत्तपुष्पगुच्छः, योगी, अमरसूक्तिसुधाकरः, कविताकुसुम, चित्राङ्गदा, बागवान, गीतावलि, શુક્રૂષા વિગેરે સંસ્કૃત અને હિન્દીની ઘણીયે કૃતિઓ છે. એમનું અમરભૂમિસુધાકર બર્લિન યુનીવર્સિટી તથા ફ્રેંચ એકડેમીથી માન પામવા ઉપરાંત હર્મન જેકેબી, બ્રીટીશ મ્યુઝીયમના સંસ્કૃત પ્રોફેસર બરનેટ, કૅબ્રિજ યુનીવર્સિટીના પ્રે. રેસન વિગેરે વિધાનોથી ખુબ વખણાયું છે. ઝાલાવાડ રાયે એમને સૌથી મોટા સાહિત્યશિરોમણિને ઈલ્કાબ આપે છે.
૧૯ી