________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન
આ યુગમાં રાજકીય ઇતિહાસ અને આર્યાવર્તમાં
સાહિત્ય અને ધામ (અ) અમદાવાદના સુલતાનોની ચહડાઈએ-માળવા ઉજણું વગેરે ઉપર
(૧૪૨૨), ઈડરના રાજા પંજાનું યુદ્ધમાં મરણ (૧૪ર૮), ઝાલાર વાડના રાજાની હાર (૧૪૩૦) સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર હડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણ.
-જ આગળ હાર (૧૪૫૧). (આ) અમદાવાદ જુમા મજીદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર
અહમદનગરનો પાયો (૧૪ર૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને
મહમદ કરીમશાહને ગાદી. (ઈ) માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા
કુભાને વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર હડાઈ (૧૪૫૮), મહમદ બેગડો-ચાંપાનેર ઉપર (૧૪૮૩ થી ૧૪૮૫), શરોહી રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર
(૧૪૮૯), ઈડર ઉપર બેગડે (૧૪૯૬). (ઉ) ગિરનાર ઉપર પાંચમા રા મંડલિકને લેખ (૧૪૫૯). ૨
મંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧). (એ) લાહેરમાં શીખ ગુરુ નાનકને જન્મ (૧૪૬૯), અને મરણ
(૧૫૩૮), વલ્લભાચાર્યને જન્મ (૧૪૭૯). બંગાળાના નદીયામાં
વૈષ્ણવ ગુરુ ચિંતન્યને જન્મ (૧૪૮૫), કબીરજીને ઉદય (૧૪૯૦). (એ) ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨ મું શતક) બંગાળામાં; રામાનંદ
આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બીહારમાં તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં; આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં, તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું, તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું, અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો, તે ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના વખતમાં થયા.
૧૩.
૧૮