________________
ગુજરાતી ભાષા
આને દાખલા અત્રે ડો. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તે નીચે પ્રમાણે તારવી શકાય –
(૧) સવડ, અડવું, વિચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ).
(૨) લેમડે, પેપળે, હેંડવું, મેટું, સેંગે.
(૩) ચેટલાક, રોટલો, દિચરે; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જયા (લઈ ગયા), પજે (પગે), માજમા (માગ્યા).
(૪) સેકરા, પસે. (૫) હારૂ, માણહ, હામ, હરખું, હમજવું, વરહ. (૬) કયું, દારા (દહાડા), કઉં (કહું).
(૭) રંગી, જાફટ, સુદ્ર, બઢા, તેઠી, ડાણ, ઘન, એકથું, ઉદાળી દીઠું (કે “ડીઠું'), કારન, પન (પણ).
(૮) “ભરવાનો' (મળવાને), આગર (આગળ), “શેરા દારા ' (ાડા દહાડા). - (૯) મોઢો, નાલ્લો, ડિટ્ટો (દીઠ), નક્કર. (૧૦) નાના, તેણ, નખે, વેણીઓ. (૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં). (૧૨) મે સન.
કલકત્તા સંસ્કૃત કૅલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઈ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયેલા ને. ૨૬ ના “કેટલેગ” (યાદી)માં જૈન ગ્રંથની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રામચંદ્ર જન કાવ્યમાળા’ પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જનાની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાને જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જેનોની છે. તથા ગૌતમરાસ” નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણ આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યોગ્ય માર્ગ શું છે તે જોવામાં મદદ પડશે એવી આશા છે.
૭૭