SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ખંભાત ખેડા પંચમહાલ રેવાકાંઠો ભરૂચ ૮૨,૭૦૦ ૮,૪૦,૦૦૦ ૧,૮૮,૦૦૦ ૫,૬૫,૦૦૦ ૨,૯૦,૦૦૦ ૫,૦૨,૦૦૦ ૨૦,૨૫,૭૫૯ ૫૬,૦૦૦ સુરત . વડોદરા સુરત એજન્સિ (દેશી સંસ્થાન) એકંદર ૯૩,૧૨,૪૫૯ ... હિંદુસ્તાનના લગભગ દરેક પ્રાન્ત અને રાજ્યમાં વ્યાપારાદિકારણને અર્થે વસેલા ગુજરાતી લોકો ગુજરાતી ભાષા બોલે છે. પારસી લોકોએ : એ ભાષાને દેશીભાષા તરીકે સ્વીકારી છે. એ લોકો સાહસિક વ્યાપારી છે અને ગુજરાતની બહારના ઘણાખરા ગુજરાતી બોલનારા એ જાતના છે. વળી, મદ્રાસમાં રેશમ વણનારાઓની મોટી સંખ્યા ગુજરાતમાંથી ઘણા સેકા થયાં વસી છે; અને તેમાંના ઘણાખરા હજી પોતાના મૂળ વતનની ભાષા બોલવાનું જારી રાખે છે. આ નીચે હિંદુસ્તાનના પ્રાંત ને રાજ્યોમાં વિસેલા ગુજરાતી બોલનારા ગુજરાતીની સંખ્યા આપેલી છે. એ સંખ્યા બહુધા ઈ. સ. ૧૮૯૧ ના વસ્તીપત્રકમાંથી લીધેલી છે; પણ કાશ્મીર, રજપુતાના અને મધ્યહિંદમાં વસ્તીપત્રકમાં ભાષા સંબંધી હકીક્ત ન હેવાથી ત્યાંના આંકડા અડસટે કાઢેલા છે – હિંદુસ્તાનને પ્રાત, રાજ્ય કે ગુજરાતી ભાષા બોલનારાની સંસ્થાન, સંખ્યા અજમેર-મેરવાડા ૧,૪૮૩ આસામ " બંગાળા ૧,૭૧૩ ૨૦,૯૫૪ મુંબઈ (ગુજરાતી દેશી ભાષા) તરીકે બોલાય છે તે પ્રદેશને ૧૧,૪૨,૬૧૧ બાતલ કરતાં).. ७४ વિરાર
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy