________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૨૯ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ મહાદેવભાઈ દેસાઈ ૧૯૩૨ તરુણ ભારત
જગજીવન ક. ધોળકીયા
નાટકો ૧૮૫૦ લક્ષ્મી નાટક
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૪ લલિતા દુઃખદર્શક નાટક રણછોડભાઈ ઉદયરામ ૧૮૬૭ અભિજ્ઞાન શકુન્તલા ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક ૧૮૬૭ મિથ્યાભિમાન નાટક કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૭૮ દ્રૌપદી દુ:ખદર્શન
કવિ નર્મદાશંકર લાલશંકર , ભવાઈ સંગ્રહ
મહીપતરામ રૂપરામ ૧૮૮૦ માલતીમાધવ
મણિલાલ નભુભાઈ ૧૮૮૧ ઉત્તરરામ સચિત્ર
મણિલાલ નભુભાઈ ૧૮૮૨ કાન્તા
મણિલાલ નભુભાઈ ૧૮૮૩ પ્રતાપ નાટક
ગણપતરામ રાજારામ ૧૮૮૭ મૃચ્છકટિક
બાળાશંકર ઉલ્લાસરામ ૧૮૮૮ આકર્ષક
હરિલાલ હ. ધ્રુવ. ૧૮૯૧ પાર્વતી પરિણય
કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ ૧૮૮૯ મુદ્રારાક્ષસ
કેશવલાલ હ. ધ્રુવ. ૧૮૯૬ દેવળદેવી
ભીમરાવ ભેળાનાથ ૧૮૯૮ જુલિયસ સીઝર
“ કાઠિયાવાડી" વિક્રમોર્વશીય નાટક કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ ૧૮૯૯ ભ્રાન્તિ સંહાર
કૃષ્ણરાવ ભોળાનાથ ૧૯૦૨ અમરસત્ર
દોલતરામ કૃપારામ પંડ્યા ૧૯૦૬ અભિજ્ઞાન શકુન્તલા બળવંતરાય ક. ઠાકોર. ૧૯૦૭ પરાક્રમની પ્રસાદી
કેશવલાલ હ. ધ્રુવ. ૧૯૦૯ ઈન્દુકુમાર
નહાનાલાલ દ. કવિ. ૧૯૧૪ જયા અને જયન્ત ૧૯૧૪ રાઈને પર્વત
રમણભાઈ મહીપતરામ ૧૯૧૫ ચિત્રાંગદા
મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૧૬ સાચું સ્વમ
કેશવલાલ હ. ધ્રુવ. ૧૯૧૭ હેમ્લેટ
નરભેરામ પ્રા. દવે.