________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
=
થી શsor: શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ
જોડણુના ટૂંકા અને હેલા નિયમ ૧. ભાષામાં તત્સમ અને તભવ બન્ને રૂપને સમાન રીતે સ્વીકારવા
જેમકે, કઠિન-કઠણ, આશ્ચર્ય—અચરજ વગેરે. ૨. મૂળ અરબી, ફારસી, અગ્રેજી વગેરે વિદેશીય શબ્દ ગુજરાતી ભાષામાં !
કર્ડ ન દેખાય તેમ મૂળને અનુસરતા લખવા. જેમકે, અરજી, !
ખુશબો, દરદી, સિપાઈ વગેરે. ૩. સ્વરાન્ત તત્સમ શબ્દો મૂળ પ્રમાણે લખવા. જેમકે, મતિ, ગુરુ,
કાબૂ, બાજૂ વગેરે. ૪. ગૂજરાતીમાં આવેલા વ્ય–જનાન્ત તત્સમ શબ્દોની જોડણી સ્વરાન્ત
(= આ ઊમેરી) કરવી. જેમકે, પરિષદ, અકસ્માત, કર્વાચત, અકબર,
ઇન્સાફ, સ્ટેશન, પેન્સિલ, બ્લટીંગ વગેરે. ૫. શિષ્ટજનના ઉચ્ચાર જુદા જુદા હોય ત્યાં બધા ઉચ્ચાર સ્વીકારવા
અને તે પ્રમાણે જોડણી કરવી. જેમકે, ડોશી-ડેસી; દશ-દસ; ભાયાલુ—માયાળુ; (વિભક્તિના પ્રત્યય લાગી-) નદી-નદી-નદિ, લીંબુઓ-લીંબુઓદડિયે-દડિઓ, ઘડિયું-ઘડિફ, દરિય-દરિએ, ઘડિયાળ-ઘડિઆળ, કાઠિયાવાડ-કાઠિઆવાડ, કરિયે-કરિએ; આંખ્યઆંખ, આવ્ય-આવ, દિયે-દિએ-દે-ઘે, દિયો-દિઓ-દ-ધો, લિયેલિએ-લે-ભેં, લિય-લિ-લો ; (એજ પ્રમાણે પી–બહીનાં રૂપો); જુવો–જુઓ-જેવ, જુવે-જુએ-જેય, જાવ-જાઓ, કમાવ-કમાઓ,
ગયેલૂ-ગએલૂ વગેરે. ૬. એક સ્વરવાળા કે અનેક સ્વરવાળા તભવ શબ્દોમાં અન્ય નિરનુ
નાસિક અને અન્ય કે અનન્ય સાનુનાસિક ઈ-ઊ દીર્ઘ છે. જેમકે, ઘી, છી, વીંછી, તહીં, અહીં, નહીં, વિનન્તી–વીનતી; હું, શં; હતું, બધું; કરું, ફરું; હસુંબોલવું, ચૂિં; જ, લૂ; ચાલૂ, રજૂ , લાગે; સીંચણિયું, ટ, ઊંચું, ઊંધું; લીંબુ, આદુ, જાંબુ વગેરે.
૨૪૬