________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯
ગુરૂ અને સ્ત્રી નર્મકવિતા અંક ૧-૨
૧૮૫૮ ૧૦ અલંકારપ્રવેશ
રસપ્રવેશ ગરીબાઈ વિષે ભીખારી દાસને સંવાદ કવિ અને કવિતા. સં૫
૧૮૫૯ વિષયી ગુરૂ ગુરૂની સત્તા
નર્મકવિતા અંક ૪–૫-૬-૭-૮ | નર્મકવિતા અંક ૯-૧૦
૧૮૬૦ દયારામકૃત કવ્યસંગ્રહ ૨૦ પુનર્વિવાહ
લગ્ન તથા પુનલગ્ન ભક્તિ
સાકાર २४ મનહરપદ (મનોહર સ્વામીનાં પદ) તુલછ–વૈધવ્યચિત્ર (સંવાદરૂપે)
૧૮૫૯-૬૩ નમકેશ અંક ૧
૧૮૬૧ ઋતુવર્ણન નર્મકવિતા પુસ્તક ૧ (સાત વર્ષની કવિતાને સંગ્રહ) ૧૮૬૨ નમંકેશ અંક ૨ નર્મકવિતા પુસ્તક ૨
૧૮૬૩ હિન્દુઓની પડતી.
૧૮૬૪ ૩૨ નર્મકવિતા (સામટી પ્રસિદ્ધ કરી) ડાંડિયે (પત્ર) શરૂ કર્યો.
૧૮૬૪ નમકેશ અંક ૩ રણમાં પાછાં પગલાં ન કરવા વિષે નર્મગદ્ય
૧૮૬૫ ૩૭ કવિચરિત્ર.
૧૮૬૫
૨૮
૩૪