________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯૨ ૩
૮. મી. દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જીંદગીનો
ટુંક અહેવાલ. ૯. પારસી પ્રકાશ, દફતર ૩ જું (સન ૧૮૮૧ થી ૧૯૦૦
સુધીના પારસીઓને લગતા અગત્યના બનાવોની નૈધ. [૧૧ ભાગમાં ]
સન ૧૯૧૨ થી ૧૯૨૨ ૧૦. પ્રારસી પ્રકાશ દફતર ૪થું (સન ૧૯૦૧ થી ૧૯૦૮
[૪ ભાગમાં ] ૧૧. પુરાતન પારસી દરિયાઈ કાફલાની તવારીખ ,, ૧૨. અરમાન નામાને લંબાણ દબાચે , ૧૩. પારસીઓને અગત્યના બે સવાલ. વાંકાનેર;
વરીઆવ પારસી સંસ્થાનો-બારડોલી સત્યાગ્રહ વિષે ઈગ્રેજી કવિતા સહિત તથા ડે. ગાવરનું
જુદદીન લગ્નોને સવડ કરી આપનારું બીલ. , ૧૪. સન ૧૮૬૫ અગાઉના પુસ્તકોની ટીપ
સ. ૧૯૨૮ ૧૫. સપારા માબેના રાજા અશકને લેખ ૧૬. અહેવાલે મુલ્લાં ફિઝ બિન મુલ્લા કાઉસ જલાલ , ૧૯૩૧ ૧૭. અહેવાલે આતશ બહેરામે વાહડયા ૧૮. અહેવાલે ખાનદાને દાદીશેઠ-સચિત્ર૧૯. શુ પારસીઓને બાંધે નબળો પડતું જાય છે?
છે ૧૯૨૯
1. Elphinstone College Union Lectures „ 1893 2. The Nayrarana or India's offering to
her King Emperor on his Coronation ( poems )
, 1902 3. Sun-set and Sun-rise (poems ) 4. Midnight and Dawn (Poems on the
Bomb outrage on Lord Hardinge ) „ 1913 6. Navroziana (Poems on Mr. Dadabhai , , Navroji and other friends of India ) , 1917
૧૬૪