________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ગેાવનદાસ કહાનદાસ અમીન
એએ જાતે લેઉઆ પાટીદાર અને સિનારના વતની છે. એમને જન્મ પણ સિનેરમાં સં. ૧૯૪૭ ના શ્રાવણ વદ ૮, જન્માષ્ટમીના રાજ થયેા હતેા. એમના માતુશ્રીનું નામ જડાવબા છે. એમનું લગ્ન સં. ૧૯૬૦માં વરખડ તાલુકે સિનેરમાં શ્રીમતી યમુનામ્હેન સાથે થયું હતું.
એમણે પ્રાથમિક ધોરણનું શિક્ષણ સિનારમાં લીધું હતું અને પછીથી વડોદરામાં ઈંગ્રેજી પાંચ ધારણ સુધીનું શિક્ષણ લઈ વધુ અભ્યાસ ઘર આગળ કર્યો હતા.
તેઓ વડાદરા રાજ્યમાં વતનદાર છે.
જીવનચરિત્રનું વાચન એમને વિશેષ ગમે છે. શ્રી. મેાતીભાઈ અમીનની સેવાથી એએ મુગ્ધ થયલા છે; તેમ સ્વામી રામતીર્થનાં પુસ્તકાએ એમના જીવન પર અસર કરેલી છે.
થોડાક સમય એમણે “પટેલ બંધુ” નામનું માસિક ચલાવ્યું હતું; પછી તે સુરત પાટીદાર યુવક મડળને સોંપાયું; પણ તે દ્વારા તેઓ લેખનકાર્ય તરફ પ્રેરાયા એટલુંજ નહિ પર`તુ સંખ્યાબંધ પુસ્તકો લખવાને શક્તિમાન થયા હતા.
ન.
૩.
૪.
૬.
૭.
..
૧૧.
:: એમની કૃતિઓ ::
પુસ્તકનું નામ.
પ્રકાશન વ.
સં. ૧૯૭૦
૧૯૭૨
બૂકર ટી વૉશિંગ્ટન અદ્ભુત આગબેટ
યુરાપને રરંગ
જર્મનીની ઉન્નતિ શાથી થઇ
પ્રતિજ્ઞાપાલન
છત્રપતિ રાજારામ
દાદાભાઈ નવરેાજજીનું ટુંકુ જીવનચરિત્ર
નીગ્રેારત્ન બ્રૂકર ટી વૉશિંગ્ટનનું સક્ષિપ્ત જીવનચરિત્ર
દક્ષિણના વાત્ર
જગતના મહાન પુરુષ
મહાત્મા ટાત્સ્યાય
૧૫
,,
,,
""
""
""
''
""
,,
,,
,,
,,
,,
૧૯૭૩
,,
૧૯૭૪
૧૯૭૭
૧૯૭૯
""