________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા
ની સાલવારી
૧૯૨૩ ડોસીમાની વાત
પ્ર. અમૃતલાલ દ. શેઠ ૧૯૨૩ કેનો વાંક ?
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૩ શરદબાબુની ત્રણ વાર્તાઓ મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૨૩ ટચુકડી સો વાતો
હરવિંદદાસ કાંટાવાળા ૧૯૨૪ મુકુર
સં. ઇન્દુલાલ કે. યાજ્ઞિક ૧૯૨૪ રાજાધિરાજ
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૪ લેહીને વેપાર
સાકરલાલ મ. કાપડીઆ ૧૯૨૪ વિરાજવહુ
મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૨૪ વાતોનું વન
બટુભાઈ ઉમરવાડિયા ૧૯૨૫ મૃગજળ
હિરાચંદ ક. ઝવેરી ૧૯૨૫ કાઠીઆવાડની લોક વાર્તા ગોકુળદાસ દ્વારકાંદાસ રાયચુરા ૧૯૨૫ વીરની વાતો
તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૧૯૨૫ સંસ્કૃત સાહિત્યની કથાઓ હાનાભાઈ નાથાભાઈ શાહ ૧૯૨૬ કુમારનાં સ્ત્રીરનો
ઈદુલાલ યાજ્ઞિક ૧૯૨૬ કલિયુગની વાતો
કેશવ હ. શેઠ ૧૯૨૬ કીશોર કથાઓ
ગિજુભાઈ _૧૦૨૬ જગન્માહિતી અને નટરાજ હીરાચંદ ઝવેરી ૧૯૨૬ આઈવો
શ્રી. વિમળાગૌરી સેતલવાડ ૧૯૨૬ આનંદમઠ
પ્રસન્નવદન છબીલારામ દીક્ષીત ૧૯૨૬ મસ્ત ફકીરની મસ્તી
“ મસ્ત ફકીર” ૧૯૨૭ દેવને ખુલ્લા પત્રો
જદુરાય બંધડીઆ ૧૯૨૭ પાપીની દશા
ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ ૧૯૨૭ તણખા
ધૂમકેતુ ૧૯૨૭ નેહપૂર્ણ
ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા ૧૯૨૮ નવલિકા સંગ્રહ
રામચંદ્ર દામોદર શુકલ ૧૯૨૮ રાગિણી
પ્રો. વી. એમ જેશી. ૧૯૨૮ દ્વિરેફની વાતે
રામનારાયણ વિ. પાઠક ૧૯૨૮ કિરીટ
પ્ર. “કુમાર કાર્યાલય ૧૯૨૮ રાજ્યરત્ન બીરબલને
પેસ્તનજી જમશેદજી હાસ્ય ભંડાર ૧૯૨૮ કેકીલા
રમણલાલ વ. દેસાઈ ૧૯૨૮ અજામિલ
ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ. ૧૯૨૮ કાઠીઆવાડની જુની વાર્તાઓ હરગોવિંદ પ્રેમશંકર
૫૭.