________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જેવા જાંબુવા જેવા ગ્રંથોની સાલવારી
૧૯૨૫ નવાં ગીત. ૧૯૨૫ શિવલિની ૧૯૨૬ કલિકા ૧૯૨૭ ઉમ્મર ખય્યામની રૂમ્બયત ૧૯૨૮ વેણીનાં ફૂલ ૧૯૨૮ ભજનિકા ૧૯૨૯ કિલ્લોલ ૧૯૨૯ કુરુક્ષેત્ર ૧૯૩૦ કેસરીયાં ૧૯૩૦ સિંધુડો ૧૯૩૧ દર્શનિકા ૧૯૩૧ કોઇને લાડકવાયો ૧૯૩૧ રાસબત્રીશી ૧૯૩૧ અખાકૃત કાવ્ય ભા. ૧ ૧૯૩૨ લલિતનાં કાવ્યો ભા. ૨ ૧૯૩૨ વિશ્વ શાન્તિ ૧૯૩૩ લિા કાવ્યો ૧૯૩૩ કાવ્યમંગળા
, કડવી વાણી ૧૯૩૪ જ્યોતિરેખા
ત્રિભુવન ગૌ. વ્યાસ દામોદરદાસ બોટાદકર અ. ફ. ખબરદાર ભૂદરદાસ ગણેશજી ઝવેરચંદ મેઘાણી અ. ફ. ખબરદાર ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ કવિ કેશવ. હ. શેઠ ઝવેરચંદ મેઘાણી અ. ફ. ખબરદાર ઝવેરચંદ મેઘાણી સૌ. દિપકબા નર્મદાશંકર દે. મહેતા “લલિત” ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા
સુંદરમ
સુંદરજી બેટાઈ
સામાન્ય જ્ઞાન અને નીતિ
૧૮૮૮ જાત મહેનત ૧૮૮૯ વિવાહવિધિ ૧૮૯૧ સ્ત્રી ધર્મ ૧૮૯૩ સ્ત્રી શૃંગાર ૧૮૮૫ કર્તવ્ય ૧૮૯૫ સ્ત્રીનીતિધર્મ ૧૮૯૬ નારીપ્રતિષ્ઠા ૧૮૯૬ ગૃહિણી કર્તવ્ય દિપીકા
ગણપતરામ અનુપરામ રમણભાઈ મહીપતરામ પંડિતા જમનાબાઈ બાઈ એસ્તર કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિઠ્ઠલદાસ ધનજીભાઈ મણિલાલ નભુભાઈ કૃપાશંકર દોલતરામ