________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૯૨૩ સૌરાષ્ટ્રની રસધાર ,, ,, હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ , ,, ઉગતી જુવાની ૧૯૨૪ બોટાદકરનું મૃત્યુ
, રાજાધિરાજ , મુનશીનાં નાટકો, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા , Further Milestones-ઈગ્રેજીમાં
, પહેલી પત્રકાર પરિષદ , ૧૯૨૫ મત્સ્યગંધા અને બીજા નાટક ,, ૧૯૨૬ તણખા ભા. ૧ , , અણુભાષ્ય , , સ્મરણ મુકુર ,, ૧૯૨૭ વસન્ત રજત મહોત્સવ ,, ,, પ્રાચીન ગુર્જર કાવ્ય , , આત્મકથા-મહાત્મા ગાંધીજી ,, ૧૯૨૮ રમણભાઈનું મૃત્યુ , ,, લિરિક ,, ૧૯૨૯ કાકાની શશી ,, ,, કૌટિલ્ય ભગવાન ,, ૧૯૩૦ પારિભાષિક શબ્દકેષ ,, ૧૯૩૧ ખબરદાર કનકેત્સવ , , આપણી કવિતા સમૃદ્ધિ , ૧૯૩૨ મુનશીનાં સામાજિક નાટકો
४६