________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪)
સન ૧૯૯૩ કેટલાંક કાવ્યો , ૧૯૦૪ યોગિની–પ્રથમ ભાગ , ,, કાબરાજીનું મૃત્યુ તા. ૨૫ મી એપ્રિલ છે ૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો
, વસંતોત્સવ , નંદશંકરનું મૃત્યુ ,, સાહિત્ય પરિષદની બેઠક–અમદાવાદ , વિલાસિકા
,, રણપિંગળ-રણછોડભાઈ , ૧૯૦૬ ડાહ્યાભાઈ ધોળશાનું મૃત્યુ , , વિક્રમેવશંય નાટક-કે. હ. ધ્રુવ , ૧૯૦૭ ગોવર્ધનરાયનું મૃત્યુ તા. ૪થી જાન્યુઆરિ. ,, , મનઃસુખરામનું મૃત્યુ. વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે ,, ,, શાંકરભાષ્ય–અનુવાદ , ૧૯૦૮ ઉષાકાન્ત ,, ,, વસન્તોત્સવ-કવિ ન્હાનાલાલ કૃત
,, સોસાઇટીને હીરક મહોત્સવ , , નવી વાંચનમાળા ,, ,, “હિંદ સ્વરાજ્ય ’નું પુસ્તક ગાંધીજી રચિત પ્રગટ થયું. ,, ૧૯૦૯ ઈદુકુમાર ભા. ૧ , ૧૯૧૦ માઇલસ્ટોન્સ અંગ્રેજીમાં , ૧૯૧૦ ગોવર્ધનરામનું જીવનચરિત્ર
ગીતાને અનુવાદ-ન્હાનાલાલ કૃત ,, ૧૯૧૧ બાલા
,, દિલ્હીમાં રાજ્યારોહણ , ,, લેન્ડારના કાલ્પનિક સંવાદો , ૧૯૧૨ “સાહિત્ય”—વડોદરામાંથી
મલબારીનું અવસાન , , લાલશંકરનું અવસાન , , બોટાદકર કૃત કલ્લોલિની
ઈચ્છારામ સૂર્યરામનું મૃત્યુ
૪૪