________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૮૮૪ રાણકદેવી-અનંતપ્રસાદ વૈષ્ણવ , , કાદંબરી છગનલાલ હરિલાલ પંડયા અનુવાદિત , ૧૮૮૫ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડયું , ,, હિંદ અને બ્રિટાનિયા ,, ,, ઈન્ડીઅન નેશનલ કેંગ્રેસની સ્થાપના-મુંબાઈમાં , ,, ધર્મવિચાર-નર્મદાશંકર કૃત
,, અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીને જન્મ , ૧૮૮૬ નર્મદાશંકરનું મૃત્યુ–૨૫ મી ફેબ્રુઆરિ.
, ભોળાનાથ સારાભાઈનું મૃત્યુ તા. ૧૧ મી મે. , , બૃહત્ કાવ્યદોહન–ભા. ૧ લો. , ૧૮૮૭ ભારતીભુષણ–બાલશંકર સંપાદિત છે , સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો. , , કુસુમમાળા-નરસિંહરાવ , ૧૮૮૭ જ્ઞાનસુધા , ૧૮૮૮ જોડણી વિષે વિચા–નરસિંહરાવ , ,, ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ , , નવલરામનું મૃત્યુ–૭ મી ઑગસ્ટ ને મંગળવાર , ૧૮૮૯ રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ
» મુદ્રારાક્ષસ-કેશવલાલ ધ્રુવ , ,, ગંગા ગુર્જર-ઇચ્છારામ લિખિત , , કુસુમાવળી , , નેહમુદ્રા
,, પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ * ૧૮૯૦ ભીમરાવનું મૃત્યુ. ૧૩ મી જાન્યુઆરી ને સોમવાર , ,, પ્રાચીન કાવ્યમાળા. , ૧૮૯૧ નવલ ગ્રંથાવળી ,, ,, મહીપતરામનું મૃત્યુ. ૩૦ મી મે , ૧૮૯૨ અમરૂ શતક છે , સરસ્વતીચંદ્ર ભા. ૨ , ૧૮૯૩ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ , ૧૮૯૪ મલબારી કૃત અનુભવિકા