________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૮૬૫ ડાંડીઓ , ૧૮૬૬ ઈગ્લાંડને પ્રવાસ-કરસનદાસ રચિત છે , નર્મ કવિતા , , નમ વ્યાકરણ , , ઉત્તર જયકુમારી , ૧૮૬૭ અભિજ્ઞાન શકુંતલા છે , મણિશંકર રત્નજીનો જન્મ » , મિથ્યાભિમાન નાટક; ગુજરાતી પિંગળ છે , ભટ્ટનું ભૂપાળું
હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફને જન્મ–પેટલાદ
જેકીસનદાસ જેઠાભાઈ કણીયાનો જન્મ , , સર મનુભાઈ નંદશંકરનો જન્મ , , ગુજરાતી વ્યાકરણ–રેલરકૃત–પ્રસિદ્ધ થયું , , પાણીપત કાવ્ય-કાંટાવાળા , ૧૮૬૮ રમણભાઈ મહીપતરામને જન્મ અમદાવાદમાં , , કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને જન્મ–ભરૂચ , ,, કરણઘેલો, અલંકાર પ્રવેશ-નર્મદાશંકર , ૧૮૬૯ નવલરામકૃત વીરમતિ નાટક , , મહાત્મા ગાંધીજીનો જન્મ–પોરબંદરમાં ,, , આનંદશંકર બાપુભાઇ ધ્રુવને જન્મ ,, ૧૮૭૦ અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મ–ચોરવાડમાં , , બોટાદકરને જન્મ , , રાસમાળા ,, ,, ઉત્સર્ગમાળા–ધાતુસંગ્રહ
નવલરામ ટ્રેનીંગ કોલેજ અમદાવાદમાં વાઈસ પ્રિન્સિપાલનિમાયા , ૧૮૭૧ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના , , કરસનદાસ મૂળજીનું મૃત્યુ તા. ૨૮ મી ઑગસ્ટ , ૧૮૭૨ ઈશ્વર પ્રાર્થનામાળા , ૧૮૭૩ નર્મ કોશ ,, ,, રણછોડદાસ ગીરધરદાસનું મૃત્યુ , ૧૮૭૪ ઈગ્લાંડની મુસાફરી–મહીપતરામ રચિત
»
»
૪૦