________________
મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી
એમનું
જીવનચરિત્ર–વિસ્તૃત–‘હિતવ ક' નામક માસિકના સં ૧૯૮૮ ના દીપોત્સવી અંકમાં છપાયું છે, તેમાંથી એમના માતૃભાષાપ્રેમ વિષે નીચેનાં વાક્યા ઉતારીએ છીએઃ
“ શાસ્ત્રીજીનુ જીવન અત્યંત સાદું અને પવિત્ર છે. તેની સાથે માતૃભાષાને માટે અનન્ય પ્રેમ છે. પેાતે અગ્રેજીમાં ગ્રંથાના સંશોધન કરી લખી શકત પરંતુ એક સિવાય એમણે બધાંએ પુસ્તકો ગુજરાતી અને સંસ્કૃત ભાષાનાં લખ્યાં. ડેકકન કૅલેજના માનપત્રમાં પ્રિન્સિપાલે ખેદ દર્શાવ્યા કે આ વિદ્વાને અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં હેત તે વધુ માણસે તેનેા લાભ લઈ શકત. ત્યારે શાસ્ત્રીજીએ ઉત્તરમાં જણાવેલુ` કે મારી માતૃભાષાને સમૃદ્ધ કરૂં તે મને વધારે ઉચિત લાગ્યું, જેને મારા ગ્રંથની જરૂર લાગશે તે જરૂર મારી ભાષા શીખવશેજ.
"
:: એમની કૃતિઓ ::
૧. સંસ્કૃત-ગુજરાતી. ૧. ગાયત્રીભાષ્ય
૨. શ્રી દશમસ્કન્ધ પ્રથમેાધ્યાયસુખાધિની ૩. શ્રી ગેાપિકાગીતસુખેાધની
૪. વેદસ્તુતિ મટીકા
૫. વેણુગીતસુખાધિની ૬. શ્રી યુગલગીતસુખેાધની*
ર. ગુજરાતી.
૧. શુદ્દાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ.
ર. હરિપ્રિયા. ×
૩. ઇંગ્રેજી.
સન
29
...
:::
27
22
૧૯૦૩
૧૯૧૦
૧૯૨૫
૧૯૨૬ ૧૯૨૭ ૧૯૩૧
૧૯૦૩
૧૯૧૭
An Examination of Samkara's Refutatin of the samkhya system
1925
* શ્રી વલ્લભાચાર્ય સપ્રદાયના ભાષ્યાદિ ત્રીસેક સત્કૃત ગ્રંથાની શાધિત આવૃત્તિએ આ ઉપરાંત પ્રસિદ્ધ કરી છે.
* પુષ્ટિભક્તિ સુધામાં અને પુષ્ટિસુધામાં પ્રસિદ્ધ લેખાદિ ઉપરાંત જયકૃષ્ણ ગ્રંથમાળામાં પણ છ પુસ્તકો બહાર પાડયાં છે.
૧૪૧