________________
ગ્રંથકાર ચરિત્રાવલી
:: એમની કૃતિઓ :: . અનુવાદ
શિરહીન શબ (મરાઠી પરથી) હ. ના. આપટે. સન ૧૯૧૫ સેનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય ,, ૧૯૧૯ બબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ ,, ૧૯૨૩ હાય આસામ (બંગાલી પરથી) બારિન્દ્ર ઘેષ , ૧૯૨૩ કલકત્તાને કારાયુગ (બંગાલી પરથી) હેમન્તકુમાર સરકાર , ૧૯૨૩ પંજાબનું પ્રચંડ કાવતરું (બંગાળી પરથી) શચીન્દ્રનાથ સાન્યાલ ૧૯૨૪ (બે ભાગ સાથે )
૧૯૨૮ બંગાળાને બળ (બંગાળી પરથી) ભૂપેન્દ્રનાથ દત્ત , ૧૯૨૮ ઘડાચાર (ઈગ્રેજી પરથી) Bernard Shaw ,, ૧૯૩૧
(Showing upto of Blanco Posnet) સંપાદિત રાષ્ટ્રિય ગરબાવલી
૧૯૨૪ બાલસાહિત્ય
બકુલ- મૂરખ રાજ–નીલમ–ભીમ–જય બજરંગ–બરફી પુરી –ફાની ટિપુડે-કચુંબર–ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના. દાણા–એક હતો કૂતરા-નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે–બાલડાયરી (અક્કડ સાથે)–પગની ચતુરાઈ–ગધેડાનું રાજ રમકડાની દુકાન–જાદુઈ જમરૂખ-મકને મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી–સાવાકાની આપવીતિ–ખોટી ખોટી વાતે—સિપાઈ દાદા.
–મધપૂડો (સંપાદન)–સબરસ–કીર્તિસ્તંભ-રિક ટિકિ–સારંગી વાળે–ખરેખરી વાતે-રશીદની પેટી–પુસ્તકાલય–પ્રાણ પુરાણ ભા–૧–૨
–લાડકા –પુરસદ– સાહિત્ય
(બલિદાન), (કુરબાનીની કહાણીઓ ), ભવાટવી—( અબળાઓની આત્મકથાઓ)
૧૩૬