SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ રા. ખા. મેાહનલાલભાઇ રણછેાદાસ ઝવેરીનું આત્મકથન સુરત જીલ્લા પરત્વે તે એમની લેાકપ્રીયતા એટલી હતી કે આજે પણ કા કાઈ ખુણેથી “ડેપ્યુટી”ના એદ્દાનું નામ “મેહેાલાલ” કોઇ વૃદ્ધ પુરૂષને મહાડેથી સાંભળવામાં આવે છે. એમના મૃત્યુનો શેક દર્શાવવા ભરૂચના શહેરીએની મળેલી સભામાં થયલા ઠરાવમાંના પેન્શન લીધા પછી અમારા શહેરના દરેક જાહેર કામમાં અગ્ર ભાગ લઇ શહેરની સારી સેવા બજાવી છે.” શબ્દો એમની શહેરી તરીકેની કાર્કિદી દર્શાવે છે. એમની કૃતિઓ : ૧ દેશાટણ. ૨ રસાયન શાસ્ત્ર. ( ૭ ભાષણેાની હારમાળા ) ૩ સ્ત્રી કેળવણી. ૪ ઇલેકટ્રીક ટેલીગ્રાફ્ ( વીજળીના કાસદ ) ( ભાષણેાની હારમાળા ) ૫ ડેકપૂર મહાત્મ ૬ અખેગીતા. ૭ વલ્લભમૂળના ગરબા. ૮ ચેારાસી વૈષ્ણવની વાર્તા. ૯ નીતિએ।ધ કથા. ૧૦ મરેઠી અખર. એ ભાગ (સં. ૧૯૧૧ ) ૧૧ એશીઆ ખંડની ભૂગેાળની સમજુતી. ૧૨ ઈંગ્લાંડના સંક્ષિપ્ત ઇતિહાસ. આ સિવાય નીચેનાં પુસ્તકા સુધારીવધારી એમણે પ્રસિદ્ધ કરેલાંઃ—— દેશી હિસાબ. ગુજરાતી-અંગ્રેજી કેાષ-કરસનદાસ મૂળજીકૃત. બુદ્ધિવ ક સભાના ગરબા પણ એમણે છપાવી પ્રસિદ્ધ કર્યાં હતા.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy