SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચારત્રાવલી નારે આને મે આના કમાય. એ રાજગાર કરવામાં રખડાટ ઘણા હતા પણ ગીરધરભાઈ તેવું કામ કરીને પૈસા લાવી પેાતાના ભાઇને મદદ કરે. તેમ કરતાં થેાડાંક નાણાંની રકમ સંગ્રહ કરી સુતરીઆને રાજગાર કરવા લાગ્યા એટલે સુતર કાંતનારીએ પાસે સુતર ખરીદ કરી વકરાને ત્યાં વેચે. તે વખતમાં એ રાજગાર સારેા હતેા. કેમકે તે દહાડે આજના સમય જેવાં વરાળયંત્રથી ચાલનારાં સુતર કાપડનાં કારખાનાં ન હતાં, તથા ભરૂચના વણાટ સારા પ`કાતા ને તેમાં બનેલેા માલ બહાર દેશાવર ખાતે જતા. એવા ધંધા કરતાં ઉદરનીરવાહનું કામ ચાલવા લાગ્યું. ગીરધરભાઈ ઘણા તીવ્ર ખુદ્દીવાળા હતા તથા સદાચરણી પુરૂષોમાં તેમને સમાગમ ઘણા રહેતા તેથી જૈનમારગી ગારજીએની તથા એવાજ બીજા કેટલાક સાધુઓની સંગતથી શુદ્ધ લખવાનેા તથા ખેલવાના સારે। અભ્યાસ થયેા. દેવનાગરી લીપી તથા ગુજરાતી લેખ ઘણા સુંદર તેમને હાથ લાગ્યો તેમજ તે પુરૂષાની સેાબતથી વિચાર પણ ધણા ઉંચી તરેહના એમના મનમાં ઠસવા લાગ્યા. આ જગાએ મારે કહ્યા વગર છુટકો નથી કે ગીરધરભાઈના વડીલ ભાઇ કકુભાઈ ઘણા દેવભાળા તથા મૂર્તિપુજાપર ઘણી શ્રધ્ધાવાળા હતા. તે પોતાના ઘણા કાળ દરરાજ પાઠપુજા કરવામાં તથા ભરૂચ શહેરનાં ઘણાં દેવાલયમાં મૂર્તિનાં દર્શન કરવામાં કાહાડતા તથા જાદુમંત્ર વગેરે ખરા અંતઃકરણથી માનતા. પણ એ જાતે પેાતે એક ઇશ્વરને માનતા. લેાકેામાં ચાલતા અનેક પ્રકારના ખાટા વહેમાને જરાપણ માન આપતા નહીં. હીંદુ શાસ્ત્રનું ખરૂં તત્વ સમજતા ને તે પ્રમાણે વરતતા. તેમને સારા સાધુના સમાગમવાળા સારા સારા માણસે સાથે એળખાણ થઇ ને તે તેમને ઘણી ખપ લાગી. એમના બાપ ભગતીદાસ ભરૂચ શેહેરના આગલા નામીચા હાકેમ લલુભાઈ તે ત્યાં નાકર હતા તેને એકવાર દુકાળના વરસમાં લલુભાઈ એ અનાજના કાઠારનું કામ સોપ્યું કે આ અનાજમાંથી ગરીબ ભૂખે મરતા લાકોને અનાજ ભક્ત ભીખ દાખલ આપવું. તે વેળા એ ભગતીદાસના પ્રમાણિકપણા વિશે એવી વાત જાણવામાં આવી છે કે પેાતાની ગરીબી હાલત છતાં પણ સરકારી કોઠારમાંથી પેાતાના કુટુંબના ઉપયાગને સારૂ અન્ન લાવતા નહી. પણ તેને બદલે પેાતાની ધરમવાસના એવી રીતે દેખાડતા કે પેાતાને ઘેરથી સવારે કાટારે જાય ત્યારે શેર જુવાર પોતાના દેપાડાને છેડે બાંધી લઇ જાય તે પેલા અનાજના ઢગલા પડયા હોય તેમાં તે નાંખી દે અને એમ ખેલે કે “લલુનું મણુ તથા મારૂં કહ્યુ,” મતલબ ૬
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy